✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ફ્રીમાં મળશે પેટ્રોલઃ આ અફવા નહીં હકીકત છે, જાણો કેવી રીતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Nov 2017 07:53 AM (IST)
1

આ ઓફરનો ફાયદો ઉઠાવવા માટે આપને કોઇ જ કૂપન કોડની જરૂર નહીં પડે. પરંતુ પેટ્રોલ પંપ પર પેમેન્ટ વખતે માત્ર કયૂઆર (QR) કોડ સ્કેન કરવો પડશે. ત્યાર બાદ આપે જેટલાં પૈસાનું પેટ્રોલ નંખાયું છે એટલી જ રકમ ભરપાઇ કરવી પડશે. જો કે કંપનીએ આનાં માટે વધારેમાં વધારે ૧૦૦ રૂપિયાનાં કેશબેકની વાત કરી છે. કેશબેક આવવા પર આનો ઉપયોગ તમે ફરીથી પેટ્રોલ નખાવતા કરી શકો છો. આને માટે આપને ઓછામાં ઓછું ૨૦૦ રૂપિયાનું પેટ્રોલ નંખાવવું પડશે.

2

પેટ્રોલ નખાવતા આપને વોલેટમાં કેશબેક તો મળશે ને સાથે ૦.૭૫%નાં ઓનલાઇન પેમેન્ટ છૂટનો ફાયદો પણ મળશે. આ ફાયદો આપનાં વોલેટમાં ૫ વર્કિંગ ડેઝમાં ક્રેડિટ કરી દેવામાં આવશે. ત્યાં જ સાથે કેશબેકનાં માટે આપને માત્ર ૨૪ કલાકની રાહ જોવી પડશે.

3

મોબિકિવકે આ ઓફર માત્ર પાંચ દિવસ માટે જ નીકાળી છે. જો કે હવે આ ઓફર 24 નવેમ્બર સુધી માન્ય રહેશે. ઓફરનો ફાયદો ઉઠાવવા માટે આપને ઓછામાં ઓછું રૂપિયા૧૦નું પેટ્રોલ નંખાવવું પડશે.

4

પેટ્રોલનું ઓનલાઇન પેમેન્ટ કરવા પર હવે તમને વધુ છૂટછાટ મળી શકે છે. પરંતુ આ જ પેમેન્ટ તમે મોબિકિવક વોલેટથી કરશો તો તમને સંપૂર્ણ પૈસા પરત આપનાં વોલેટમાં આવી જશે. કેમ કે કંપનીએ પેટ્રોલને લઇ આ એક ખાસ સ્કીમ લોન્ચ કરી છે. જેમાં સાંજે ૬ વાગ્યાથી લઇ રાતનાં ૯ વાગ્યા સુધી પેટ્રોલ નખાવતા આપને સુપરકેશ ઓફર મળશે. આ ઓફરમાં ૧૦૦% કેશબેકની ઓફર છે.

5

પરંતુ તમારે હવે ચિંતા કરવાની કંઇ જ જરૂર નથી. કેમ કે હવે આપને પેટ્રોલ બિલકુલ ફ્રી મળવા જઇ રહ્યું છે. આ કોઇ માત્ર ખોટા સમાચાર કે અફવા નથી. પરંતુ આને માટે તમારે એક ખાસ આઇડિયા અપનાવવો પડશે.

6

નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલની કિંમતને લઈને મોટેભાગે લોકોના મનમાં હોય છે ક્યારે તે સસ્તા થશે. પરંતુ સસ્તા થવાની જગ્યાએ પેટ્રોલ ભાવ સતત વધી રહ્યા છે. પેટ્રોલની કિંમતમાં સતત વધારો થતો જાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત વધતા પેટ્રોલની કિંમતમાં પણ વધારો થતો જોવાં મળી રહ્યો છે. તો સાથે દરરોજ પેટ્રોલ ડીઝલની કિંમતો નક્કી થવાની પણ કંઇક વિશેષ અસર પડતી જોવાં મળે છે.

  • હોમ
  • બિઝનેસ
  • ફ્રીમાં મળશે પેટ્રોલઃ આ અફવા નહીં હકીકત છે, જાણો કેવી રીતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.