✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સરકારી બેંકોમાં 46,000 કરોડ રૂપિયા ઠાલવશે સરકાર, જાણો SBI-PNB સહિત કઇ બેંકને કેટલા રૂપિયા મળશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Mar 2018 01:11 PM (IST)
1

કેન્દ્ર સરકાર ભારતીય સ્ટેટ બેંકને 8800 કરોડ રૂપિયા, બેંક ઓફ બરોડાને 5375 કરોડ રૂપિયા, સેન્ટ્રલ બેંકને 4835 કરોડ રૂપિયા, યૂનિયન બેંક ઓફ ઈન્ડિયાને 4524 કરોડ રૂપિયા, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સને 3571 કરોડ રૂપિયા, દેના બેંકને 3045 કરોડ રૂપિયા, સિન્ડીકેટ બેંકને 2839 કરોડ રૂપિયા અને કોર્પોરેશન બેંકને 2187 કરોડ રૂપિયાની મૂડી આપશે.

2

પંજાબ નેશનલ બેંકે 16 માર્ચે શેરધારકોની બેઠક બોલાવી છે. આ બેઠકમાં 5,473 કરોડ રૂપિયાના મૂલ્યના શેર સરકારને ફાળવવાને લઇ ફેંસલો લેવામાં આવશે.

3

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, પીએનબી, સેન્ટ્રલ બેંક, યુનિયન બેંક દ્વારા ચાલુ મહિને શેર હોલ્ડર્સની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં બેંક સરકારને આ મૂડી હાંસલ કરવા માટે શેર વહેંચવાનો પ્રસ્તાવ પાસ કરશે. એસબીઆઈના શેરધારકોની 15 માર્ચે બેઠક થશે.

4

નવી દિલ્હીઃ ચાલુ મહિનાના અંત સુધીમાં સરકાર જાહેર ક્ષેત્રની એક ડઝનથી વધારે બેંકોને 46,101 કરોડ રૂપિયાની ઇક્વિટી મૂડી આપશે. આ મૂડી મેળવનારી બેંકોની યાદીમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા સહિત એક ડઝન જેટલી સરકારી બેંકો છે. એસબીઆઈને સૌથી વધારે મૂડી મળશે.

  • હોમ
  • બિઝનેસ
  • સરકારી બેંકોમાં 46,000 કરોડ રૂપિયા ઠાલવશે સરકાર, જાણો SBI-PNB સહિત કઇ બેંકને કેટલા રૂપિયા મળશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.