હોન્ડાએ એક્ટિવાના 5G મોડલ પરથી ઉઠાવ્યો પડદો, જાણો શું હવે નવું
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહોન્ડા ગ્રાઝિયાની જેમ આ મોડલમાં પણ 4 ઇન 1 હુક સાથે સીટ ખોલવાની સ્વિચ આપવામાં આવી છે. ઉપરાંત પાછળના ભાગમાં પણ હુક આપવામાં આવ્યો છે.
2018 હોન્ડા એક્ટિવા 5Gમાં કંપનીએ કોઇ ટેક્નોલોજીકલ ફેરફાર કર્યો નથી.
હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાએ એક્ટિવા 5Gને ડીલક્સ વેરિયન્ટમાં પણ રજૂ કર્યું છે. તેમાં એવા અનેક ફિચર્સ આપવામાં આવ્યા છે જે એક્ટિવા 4Gમાં નથી.
સ્કૂટરનું ઇન્સ્ટ્રૂમેન્ટ કલસ્ટર નવી સ્ટાઇલનું છે. તેની સાથે જ ડિજિટસ ડિસ્પ્લે આપવામાં આવું છે.
નવી દિલ્હીઃ ઓટો એક્સપોમાં કંપનીઓ વાહન લોન્ચ કરવાની સાથે નવા મોડલ પર શોકેસ કરી રહી છે. હોન્ડાએ પણ તેના અપડેટેડ સ્કૂટર એક્ટિવ 5G પરથી પડદો ઉઠાવ્યો છે. હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાએ ઓટો એક્સપો 2018માં એક્ટિવા 4Gનું અપગ્રેડેડ મોડલ રજૂ કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -