✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

2018 Honda Aviator સ્કુટર ભારતમાં થયું લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Jul 2018 02:53 PM (IST)
1

હોન્ડાના આ નવા એવિએટર મોડલમાં 109cc, સિંગર સિલન્ડર એન્જિન છે જે 8 બીએચપીનો પાવર અને 8.9 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરી શકે છે. આ સ્કૂટરના ફ્રન્ટમાં 12 ઇંચ વીલ છે જે ટેલિસ્કોપિક સસ્પેંશનથી સજ્જ છે. તેની સાથે જ તેમાં 10 ઇંચ રિયર વ્હીલ આપવામાં આવ્યા છે જે મોનોશોક સ્પેંશનથી સજ્જ છે. ઓપ્શન તરીકે ફ્રન્ટ ડિસ્ક બ્રેક પણ ઓફર કરવામાં આવી રહી છે. કંપનીના દાવા અનુસાર આ નવું મોડલ 82 કિલોમીટર પ્રિત લિટરની ટોપ સ્પીડ પકડી શકે છે. ભારતમાં હોન્ડા એવિએટર મોડલની સ્પર્ધા TVS Jupiter Classic અને Yamaha Fascino સ્કુટર સાથે થશે.

2

હોન્ડા એવિએટરના નવા મોડલમાં એલઈડી હેડલેમ્પ અને પોઝિશન લેમ્પ મળશે. તેની સાથે જ તેમાં હવે ફોર ન વન લોક હશે જે ઇગ્નિશનને ટર્ન કરવા અને સીટને ખોલવામાં મદદગાર હશે. મફલર માટે એક મેટલ પ્રોટેક્ટર પણ આ નવા મોડલમાં આપવામાં આવ્યું છે.

3

નવા ફીચર્સ ઉપરાંત 2018 એવિએટર સ્કૂટર નવા કલર સાથે લોન્ચ કરવામાં આવી છે. આ નવા કલરમાં Pearl Spartan Red હશે. આ પહેલા સુધી માત્ર Pearl Igneous Black, Pearl Amazing White અને Matte Selene Silver Metallic કલર સ્કીમમાં આવતી હતી. 2018 એવિએટરને ત્રણ વેરિયન્ટ, એલોય ડ્રમ અને એલોય ડિસ્કમાં ઓફર કરવામાં આવે છે.

4

નવી દિલ્હીઃ હોન્ડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાએ એવીએટરનું નવું મોડલ લોન્ચ કર્યું છે. તેની નવી દિલ્હીમાં એક્સ શોરૂમ કિંમત 55,157 રૂપિયા છે. હોન્ડાએ થોડા દિવસ પહેલા જ હોન્ડા એક્ટિવા આઈ સ્કૂટર પણ લોન્ચ કર્યું હતું. એવિએટરમાં હવે હોન્ડાએ નવા ફીચર્સ જોડ્યા છે.

  • હોમ
  • બિઝનેસ
  • 2018 Honda Aviator સ્કુટર ભારતમાં થયું લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.