Hondaએ ભારતમાં લોન્ચ કરી કોમ્પેક્ટ એસયૂવી WR-V, કિંમત 7.75 લાખ રૂપિયાથી શરૂ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડીઝલ એન્જિન 100 પીએસની શક્તિ 3600 આરપીએમ પર તથા 200 એનએમનો ટોર્ક 1750 આરપીએમ પર મળે છે. કંપનીનો દાવો છે કે આ એન્જિન 25.5 કિમીની માઇલેજ પ્રતિ લીટર આપે છે. જ્યારે પેટ્રોલ મોડલની માઇલેજ 17.5 કિમી પ્રતિ લીટર છે.
તેમાં લાગનારા ડીઝલ એન્જિનની ક્ષમતા 1.5 લીટર આઇડીટેક ડીઝલ એન્જિન તેમજ 1.2 લીટર આઇવીટેક ડીઝલ એન્જિન તેમજ 1.2 લીટર આઇવીટેક પેટ્રોલ એન્જિનની ક્ષમતા 1.5 લીટર આઇડીટેક ડીઝલ એન્જિન તેમજ 1.2 લીટર આઇવીટેક પેટ્રોલ એન્જિન લાગેલું છે.
WR-Vમાં હોન્ડા જેજવાળા પેટ્રોલ અને ડીઝલ એન્જિન આપવામાં આવ્યા છે. હોન્ડાની અન્ય કારોની જેમ તેમાં પણ પેટ્રોલનું લોકપ્રિય આઇવીટેક અને ડીઝલનું આઇડીટેક એન્જિન પોતાની ભૂમિકા ભજવશે.
નવા સિટી સેડાનની જેમ જ WR-Vમાં પણ વન-ટચ ફંક્શનવાળા સનરૂફ, 7.0 ઈંચના ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને પેસિવ કી-લેસ એન્ટ્રી ફીચર આપવામાં આવ્યા છે. સાઈડમાં 16 ઈંચના વ્હીલ આપવામાં આવ્યા છે. તેના ગ્રાઉન્ડ ક્લીયરન્સ 188 એમએમ છે, આ જાજથી 23 એમએમ વધારે છે.
WR-Vને હોન્ડાના જાજના પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે, આ જ પ્લેટફોર્મ પરસિટી સેડાન પણ બનાવવામાં આવી છે. તેમાં જાજવાળા ફીચર્સ ઉપરાંત અનેક વસ્તુ નવી હોન્ડા સીટીમાંથી પણ લેવામાં આવી છે.
WR-V એસ વેરિઅન્ટ (પેટ્રોલ)ની કિંમત 7.75 લાખ રૂપિયા છે જ્યારે ડીઝલ વેરિઅન્ટની કિંમત 8.79 લાખ રૂપિયા છે. જ્યારે WR-V વીએક્સ વેરિઅન્ટ (પેટ્રોલ)ની કિંમત 8.99 લાખ રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 9.99 લાખ રૂપિયા છે.
તેની ટક્કર મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા અને ફોર્ડ ઈકોસ્પોર્ટ સાથે થશે. સાથે જ આ સેગમેન્ટની અન્ય કાર સાથે પણ તેની પ્રતિસ્પર્ધા રહેશે.
નવી દિલ્હીઃ હોન્ડા કાર્સ ઇન્ડિયા(HCIL)એ ગુરુવારે પોતાનું નવું મોડલ WR-V ભારતમાં લોન્ચ કર્યું છે. આ કંપનીની પ્રતમ સબ 4-મીટર કોમ્પેક્ટ એસયૂવી છે. તેની શરૂઆતની કિંમત 7.75 લાખ રૂપિયા છે, જે 9.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી) સુધી જાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -