હવે જિયોની 'હેપ્પી ન્યૂ ઈયર' ઓફરનો લાભ લો નંબર બદલ્યા વગર, આ રીતે કરો Jioમાં પોર્ટ
સ્ટૉરમાં આ કૉડ બતાવો, સાથે તમારું આઇડી પ્રૂફ અને ફોટો પણ આપવો પડશે. આઈડી પ્રૂફમાં આધાર કાર્ડ લઈ જવું હિતાવહ છે. કારણ કે આધાર કાર્ડ હશે તો માત્ર 5 મિનિટમાં તમારું જિયોનું સિમ એક્ટિવેટ થઈ જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફોર્માલિટી પુરી થયા પછી તમને રિલાયન્સ Jio 4G સિમ કાર્ડ અને પ્રિવ્યૂ ઓફર મળી જશે.
હવે આ કૉડની સાથે પોતાનું આઇડી પ્રૂફ અને પાસપોર્ટ સાઇઝ ફોટો લઇ નજીકના રિલાયન્સ ડિજીટલ સ્ટૉર પર જાઓ.
સૌથી પહેલા ફોનના મેસેજ બૉક્સમાં જઇને PORT લખી 1900 પર સેન્ડ કરો. થોડીક મિનીટોમાં તમને મેસેજનો રિપ્લાય આવશે, તેમાં તમને એક કૉડ આપવામાં આવશે.
MNPની મદદથી એરટેલ, વૉડાફોન, BSNL અથવા તો અન્ય ટેલિકૉમ સર્વિસ યૂઝર રિલાયન્સ Jioમાં પોતાનો નંબર પોર્ટ કરી શકે છે. સાથે જ તેને Jio 4Gની હેપ્પી ન્યૂ ઇયર ઓફર પણ મળશે. એટલે કે અનલિમીટેડ 4G ડેટા અને કૉલ્સની સુવિધા મેળવી શકશે તે પણ નંબર બદલ્યા વિનાજ, જોકે MNP ચાર્જિસ વિશે પણ કોઇ માહિતી આપવામાં નથી આવી. આગળ વાંચે કેવી રીતે તમારો જનો નંબર પોર્ટ કરશો જિયોમાં.
રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ બુધવારે Jio યૂઝર્સ માટે મોટી જાહેરાત કરતાં જણાવ્યું કે હવે જૂના તથા નવા યૂઝર્સ 31મી માર્ચ સુધી ફ્રી સેવાનો લાભ લઇ શકશે, આ નવી ઓફરને મુકેશ અંબાણીએ 'હેપ્પી ન્યૂ ઇયર' નામ આપ્યું છે. આ સાથે એમ પણ કહ્યું કે નવી ઓફરનો લાભ કોઇપણ યૂઝર્સ MNP (મોબાઇલ નંબર પોર્ટેબિલિટી) કરાવીને પણ મેળવી શકશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -