Hyundai i30નો ફર્સ્ટ લુક, આ શાનદાર ફીચર્સની સાથે મળશે 21 km/lની માઈલેજ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડીઝલ એન્જિન 1.6 લીટર હશે, જેમાં 6 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન મળશે. પેટ્રોલ વેરિયન્ટનું માઈલેજ 17 km/l અને ડીઝલ વેરિયન્ટનું માઈલેજ 21 km/l હશે.
આ કારની કિંમત રૂ. 9 લાખથી રૂ. 13.5 લાખ હશે તેવું અનુમાન કરાઈ રહ્યું છે. પેટ્રોલ અને ડીઝલ એમ બન્ને વેરિયન્ટમાં આ કાર મળશે. પેટ્રોલ એન્જિન 1.4 લીટર હશે, જેમાં 6 સ્પીડ મેન્યુઅલ અને 7 સ્પીડ ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ટ્રાન્સમિશન હશે.
કહેવાય છે કે, આ કાર નવી ડિઝાઈનવાળી હેચબેક સાઈઝમાં આઈ20તી મોટી હશે અને તેની માઈલેજ 21 કિલોમીટર પ્રતિ કલાકની હશે. જોકે કંપની તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
ફીચરઃ એરબેગ્સ - ABS (એન્ટી લોક બ્રેકિંમગ સિસ્ટમ) - ESC (ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ) - ટાયર એર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ - VSC (લ્હીકલ સ્ટેબિલિટી કંટ્રોલ) - TC (ટ્રેક્શન કંટ્રોલ) - ક્રુઝ કંટ્રોલ - લેન ચેન્જિંગ આસિસ્ટ
નવી દિલ્હીઃ દેશની મોટી ઓટોમોબાઈલ કંપની Hyundaiની અપકમિંગ કાર i30નો ફર્સ્ટ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે આ કાર માર્ચ 2017માં જીનીવામાં યોજોનારા ઓટો શોમાં ડેબ્યૂ કરી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -