Hyundaiએ ભારતમાં લોન્ચ કરી નવી Xcent, કિંમત 5.38 લાખ રૂપિયાથી શરૂ
કારના ઇન્ટીરિયર ફિચર્સઃ 7 ઇંચ ટચસ્ક્રીન વીડિયો સિસ્ટમ - વોયર રિકગ્નિશન - નેવિગેશન સપોર્ટ - ડીઆરએમની સાથે રેડિયો - સ્ટીયરિંગ માઉન્ટેડ કન્ટ્રોલ - રીયર પાવર આઉટલેટ - બેટરી સેવર અને ગિયર શિફ્ટ ઇન્ડિકેટર
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટોર્કઃ 190 એનએમ (ડીઝલ), 110 એનએમ (પેટ્રોલ)
પાવરઃ 74 બીએચપી (ડીઝલ), 81 બીએચપી (પેટ્રોલ)
બન્ને એન્જિનમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન છે. પેટ્રોલ એન્જિનમાં 4 સ્પીડ ઓટોમેટિક યૂનિટનો ઓપ્શન પણ છે. એન્જિનઃ 1.2 લીટર યૂ2 સીઆરડીઆઇ ડીઝલ અને 1.2 પેટ્રોલ
કંપનીનો દાવો છે કે Xcentના મેન્યુઅલ પેટ્રોલ વેરિએન્ટ 20.14 કિ.મી અને ડીઝલ વેરિએન્ટ 25.40 કિમીની માઇલેજ આપશે. તેના પેટ્રોલ ઓટોમેટિક વેરિએન્ટની માઇલેજ 25.40 કિમી છે.
તેની સ્પર્ધા મારૂતિ સ્વિફ્ટ ડિઝાયર, હોન્ડા એમેઝ, ફોર્ડ ફીગો એસ્પાયર, ફોક્સવેગન એમિયો અને ટાટા ટિગોર સાથે થશે. તમને જણાવીએ કે કંપનીએ ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં પોતાની હેચબેક કાર ગ્રાન્ડ આઈ10નું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કર્યું હતું.
નવી દિલ્હીઃ દેશની બીજી સૌથી મોટી પેસેન્જર કાર મેન્યુફેક્ચરિંગ કંપની Hyundaiએ લોકપ્રિય કોમ્પેક્ટ સેડાન Xcentનું ફેસલિફ્ટ વર્જન લોન્ચ કર્યું છે. તેની કિંમત 5.38 લાખ રૂપિયાથી શરૂ થાય છે, જે 8.41 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્લી) સુધી જાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -