✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વીવો જિઓ ક્રિકેટ માનિયા ઓફર, જિઓ યૂઝર્સ મેળવી શકે છે 168GB ફ્રી 4G ડેટા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Apr 2017 10:41 AM (IST)
વીવો જિઓ ક્રિકેટ માનિયા ઓફર, જિઓ યૂઝર્સ મેળવી શકે છે 168GB ફ્રી 4G ડેટા
1

જિઓની આ ઓફર અંતર્ગત મળનારો 4જી ડેટાનો ઉપયોગ વીવો મોબાઈલમાં જ કરી શકાશે. વીવી જિઓ ક્રિકેટ માનિયા ઓફર માટે રજિસ્ટ્રેશન એપ્રિલથી શરૂ થશે અને તે 10 મે સુધી ચાલશે. જો કોઈ જિઓ યૂઝર 30 એપ્રિલ બાદ રજિસ્ટર કરાવે છે તો તેને આ ઓફર માટે નક્કી કરવામાં આવેલ ડેટાનો અડધો ભાગ મળશે. બીજા બાજુ 30 એપ્રિલ પહેલા રજિસ્ટર કરાવનાર ગ્રાહકને કંપની વધુમાં વધુ 168 જીબી ફ્રી ડેટાનો લાભ લઈ શકશે.

2

તમારા દ્વારા પસંદ કરવામાં આવેલ ટીમ ક્વોલિફાયર સુધી પહોંચે તો જિઓ તમારા ડેટા ક્વોટાને બે ગણો કરી દેશે. ફાઈનલમાં પહોંચવા પર ત્રણ ગણો ડેટા મળશે અને આઈપીએલ ચેમ્પિયન બનવા પર ચારગણો ડેટા. રિલાયન્સ જિઓએ જાણકારી આપી છે કે સીરીઝના અંતમાં યૂઝર દ્વારા જીતવામાં આવેલ ડેટા એક સાથે મળશે. આ સમગ્ર ઓફરમાં જિઓ યૂઝર વધુમાં વધુ 168 જીબી 4જી ડેટા મેળવી શકે છે.

3

નવી દિલ્હીઃ રિલાયન્સે જિઓ ધન ધના ધન ઓફર બાદ વીવી જિઓ ક્રિકેટ માનિયા ઓફર રજૂ કરી છે. તે અંતર્ગત વીવી સ્માર્ટફોન ઉપયોગ કરનારા જિઓ યૂઝર્સ 168GB ફ્રી 4જી ડેટા મેળવી શકે છે. આ ડેટા હાલના પ્લાન ઉપરાંત વધારાનો મળશે. આ ઓફરનો લાભ માત્ર એવા જ યૂઝર્સને મળસે જેની પાસે વીવો સ્માર્ટફોનનીસાથે જિઓનો એક્ટિવ નંબર છે.

4

જો તમારા દ્વારા પસંદ કરવામાં આવેલ ટીમ મેચ જીતો તો જિઓ 3 જીબી ફ્રી ડેટા આપસે. ડ્રોની સ્થિતિમાં 2 જીબી ડેટા મળશે અને ટીમ હારવા પર 1 જીબી ડેટા કંપની આહશે.

5

જો તમારી પાસે કોઈ પણ વીવો સ્માર્ટફોન છો તો તમે ક્રિકેટ માનિયા ઓફરનો લાભ લઈ શકો છો. તેના માટે યૂઝરે પોતાની સૌથી મનપસંદ આઈપીએલ ટીમની પસંદગી કરવાની રહેશે અને ત્યાર બાદ પોતાના જિઓ નંબરથી મેસેજ મોકલવાનો રહેશે. ત્યાર બાદ યૂઝરની મનપસંદ ટીમની જીત, હાર અને ડ્રો પર ફ્રી ડેટા મળશે.

  • હોમ
  • બિઝનેસ
  • વીવો જિઓ ક્રિકેટ માનિયા ઓફર, જિઓ યૂઝર્સ મેળવી શકે છે 168GB ફ્રી 4G ડેટા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.