✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હવે Idea લાવ્યું બે નવા ધમાકેદાર પ્લાન, મળશે અનલિમિટેડ કોલિંગ અને ડેટા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Oct 2017 07:43 AM (IST)
1

જણાવી દઈએ કે એરટેલે 178, 179 અને 199 રૂપિયાના ત્રણ પ્રીપેઈડ પ્લાન લોન્ચ કર્યા છે. એરટેલના 178 રૂપિયાના પ્લાનમાં 2G યૂઝર્સનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. તેમાં યુઝરને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળી રહી છે. અને યુઝરને 1GB 2G/3G/4G ડેટા મળશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ રિચાર્જ કોઈપણ યૂઝર માત્ર 2 વખત જ કરી શકશે.

2

198 રૂપિયાના પ્લાનમાં યૂઝર એક મહિના માટે 1GB 2G/3G/4G ડેટા મળશે. તો યૂઝર કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકે છે. તેની વેલિડિટી 28 દિવસની છે. જોકે આ માટે કંપનીએ એક શરત રાખી છે જે મુજબ યૂઝરે રોજના 300 કોલ જ ફ્રી કરી શકશે. તેનાથી વધારે કોલિંગ કરવા પર યુઝરે ચાર્જ આપવો પડશે.

3

નવી દીલ્હીઃ હાલમાં ટેલીકોમ ઓપરેટર આઈડિયા મોટી સંખ્યામાં પોતાના ગ્રાહકો ગુમાવી રહ્યું છે. તેનું એક મુખ્ય કારણ એ છે કે કંપની ગ્રાહકોને આકર્ષિત કરે તેવી કોઈ ઓફર લઈને નથી આવી રહી. જોકે હવે આઈડિયા બે નવા પ્લાન લઈને આવ્યું છે. કંપનીએ 198 રૂપિયા અને 357 રૂપિયાના બે નવા પ્લાન રજૂ કર્યા છે. તેની સ્પર્ધા એરટેલના 199 રૂપિયાવળા અને જિઓના 149 રૂપિયાવાળા પ્લાન સાથે થશે.

4

તો બીજા 357 રૂપિયાના રિચાર્જમાં યુઝરને રોજના 1GB 2G/3G/4G ડેટા મળશે. તો તેમાં યૂઝર અનલિમિડેટ કોલિંગની સુવિધા છે પરંતુ ફ્રી કોલિંગ માત્ર 300 મીનિટ રોજની મળશે અને અઠવાડિયામાં 1,200 કોલ મળશે.

  • હોમ
  • બિઝનેસ
  • હવે Idea લાવ્યું બે નવા ધમાકેદાર પ્લાન, મળશે અનલિમિટેડ કોલિંગ અને ડેટા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.