જો તમે Jioના પ્રાઈમ મેમ્બર ન બની શકો તો તમારા માટે Best છે કંપનીના આ ટેરિફ પ્લાન!

જે લોકો જિયોના પ્રાઈમ મેમ્બર સબ્સક્રીપ્શન નહીં લે તેનો નંબર જિયોના પ્રીપેડ અથવા પોસ્ટપેડ કનેક્શનમાં ફેરવાઈ જશે. તેની સાથે જ તેને જિયોના ટેરિફ પ્લાનના આધારે બિલ ભરવાનું રહેશે. રિલાયન્સ જિયોએ પોતાના યૂઝર્સ માટે આ ટેરિફ પ્લાન નક્કી કર્યા છે. તમને જણાવીએ કે આ ટેરિફ પ્લાન કંપનીએ સપ્ટેમ્બર 2016માં લોન્ચ દરમિયાન રજૂ કર્યા હતા. આગળની સ્લાઈડ્સમાં તમે ગ્રાફિક્સ દ્વારા જાણો રિલાયન્સ જિયોના તમામ ટેરિફ પ્લાન...
રિલાયન્સ જિયોએ 21 ફેબ્રુઆરીએ પોતાના પ્રાઈમ સબ્સક્રીપ્શનની જાહેરાત કરી છે. આ પ્રાઈમ સબ્સક્રીપ્શનને લઈને યૂઝર્સ 1 એપ્રિલ 2018 સુધી જિયોની હેપ્પી ન્યૂ ઓફરનો લાભ લઈ શકશે. જો તમે જિયોના પ્રાઇમ મેમ્બર ન બનો તો પણ જિયોએ અન્ય ટેલીકોમ કંપનીઓની તુલનામાં વધારે સસ્તા ટેરિફ પ્લાન નક્કી કર્યા છે. આગળની સ્લાઈડ્સમાં વાંચો જિયોના ક્યા ટેરિફ પ્લાન છે તમારા માટે બેસ્ટ...!