SBIના આ એટીએમ કાર્ડ 28 નવેમ્બરથી થઈ જશે બ્લોક, જાણો વિગત
જો તમારી પાસે જૂનુ મેજિસ્ટ્રેટ (મેગ્નેટિક) ડેબિટ કાર્ડ છે તો તાત્કાલિક બદલી લેશો કારણ કે જૂના કાર્ડ બંધ થઇ રહ્યાં છે. ગ્રાહકોએ તેના બદલે ઇએમવી ચિપ ડેબિટ કાર્ડ લેવું પડશે. તેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2018 છે. જો તમે આ ન કર્યું હોય તો તમે તમારા જૂના એટીએમમાંથી કોઈપણ કામ કરી શકશો નહીં કારણ કે બેંકોના એટીએમ મશીન તમારા કાર્ડને સ્વીકારશે નહીં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજૂના કાર્ડ મેજિસ્ટ્રેસ (મેગનેટિક) ડેબિટ કાર્ડ છે. તેના બદલામાં, બેંક નવી ચિપ ઇએમવી કાર્ડ આપી રહી છે. 31 ડિસેમ્બર સુધીમાં બેંકે તેના તમામ ગ્રાહકોને કાર્ડ બદલવાની ડેડલાઇન આપી દીધી છે.
બેંકે મોકલેલા એસએમએસમાં લખવામાં આવ્યું છે કે 28 નવેમ્બર 2018થી એસબીઆઇ મેજિસ્ટ્રેટ(મગેનેટિક) ડેબિટ કાર્ડ બ્લોક કરવામાં આવશે. તમારા સરનામાં પર મોકલેલા ઇએમવી કાર્ડને ઝડપથી સક્રિય કરો. આરબીઆઈ દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકા પર આ કરવામાં આવી રહ્યું છે.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)એ તેમના ગ્રાહકો માટે એક ખાસ SMS મોકલી રહી છે. બેંકે મેસેજમાં ATM કાર્ડ વિશે માહિતી આપી છે. જો કોઇ ગ્રાહક 28 નવેમ્બર સુધી નહીં બદલે તો તેમનું એટીએમ કાર્ડ બ્લોક કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -