આ બેંકના ગ્રાહકોની ‘ચેક બુક’ થઈ જશે બેકાર, જાણો કઈ છે છેલ્લી તારીખ....
સીટીએસ એટલે ‘ચેક ટ્રંકેશન સિસ્ટમ’માં ચેકને રિડીમ કરવાનું કામ ખુબ જ જલ્દી થાય છે. આ જ વ્યવસ્થામાં ચેક એક બેંકથી બીજી બેંકમાં લઇ જવાની જરૂરીયાત હોતી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેંક આવા ચેકને રદ્દ કરી દેશે. નવા સીટીસી કમ્પ્લાયન્ટ ચેક ભરવામાં સરળ છે. રિઝર્વ બેંકે તમામ બેંકોને આદેશ જારી કર્યા છે કે તે નોન સીટીએસ ચેકને રદ્દ કરે.
આરબીઆઇના નિર્દેશ બાદ પીએનબીએ પોતાના ગ્રાહકોને નોન-સીટીએસ ચેક પરત કરી તેના બદલે નવા ચેક લેવા કહ્યું છે. બેંક જાન્યુઆરીથી નોન-સીએસટી ચેક સ્વીકારશે નહી.
નવી દિલ્હીઃ જો તમારું બેંક ખાતું પંજાબ નેશનલ બેંકમાં હોય અને તમે ચેકથી પેમેન્ટ કરતા હોય તો તમારા માટે ખરાબ સમાચાર છે. પીએનબીના ચે ગ્રાહકો હજુ પણ નોન સીટીએસ કમ્પ્લાયન્સ ચેકથી પેમેન્ટ કરે છે તે જાન્યુઆરી 2019 બાદ આ ચેકનો ઉપયોગ નહીં કરી શકે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -