હવે રિઝર્વેશન ચાર્ટ બન્યા બાદ ટિકિટ બુક કરાવવા પર થશે ફાયદો, જાણો કેવી રીતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Dec 2016 07:54 AM (IST)
1
જોકે, રિઝર્વેશન અને સુપરફાસ્ટ જેવા અન્ય ચાર્જ સામાન્ય ટિકિટની જેમ જ લેવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ છૂટ 1 જાન્યુઆરી, 2017થી છ મહિના માટે લાગુ રહેશે. દસ ટકાની આ છૂટ એ ટ્રેનમાં છેલ્લે વેચાયેલી ટિકિટની રકમને આધારે હશે.
3
રેલવની જાહેરાત અનુસાર ચાર્ટ બન્યા બાદ પ્રવાસી એસી અને સ્લીપર ક્લાસ સહિત તમામ રિઝર્વ ક્લાસમાં ખાલી સીટોનો લાભ લેવા માટે મૂળ ટિકિટની રકમમાં 10 ટકાની છૂટનો લાભ લઈ શકે છે.
4
નવી દિલ્હીઃ મેલ-એક્સપ્રેસ ટ્રેનમાં અનેક ખાલી સીટોને લઈને ચિંતિત રેલવે એક જાન્યુઆરીથી રિઝર્વેશન ચાર્ટ બન્યા બાદ ખાલી સીટો માટે 10 ટકાની છૂટની ગુરુવારે જાહેરાત કરી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -