હોળી પર ભારતીય રેલવેએ આપી મોટી ભેટ, સસ્તી થઈ ટિકિટ
હાલમાં આ સુવિધા મૈસૂર, બેંગલુરુ અને હુબલી સ્ટેશન પર ટ્રાયલ તરીકે મળી રહી હતી. 2 માર્ચથી આ સુવિધા કર્ણાટકના અન્ય રેલવે સ્ટેશનો પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉપરાંત ભારતીય રેલવેએ સ્થાનીક ભાષાઓમાં ટિકિટ પ્રિન્ટ કરવાની સુવિધા પણ શરૂ કરી દીધી છે. આ સુવિધા રિઝર્વ્ડ અને જનરલ ટિકિટ માટે શરૂ કરવામાં આવી છે. તેની શરૂઆત કન્નડ ભાથાની સાથે કરવામાં આવી છે.
નાણાં મંત્રાલયે તમામ બેંકોને આ સંબંધમાં 26 ફેબ્રુઆરીએ નિર્દેશ જારી કર્યા છે. ભારત સરકારે ડિજિટલ અને કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય કર્યો છે.
રેલવેએ સ્પષ્ટતા કરી છે કે જો તમે ઓનલાઈન કે ઓફલાઈન ડેબિટ કાર્ડથી ટિકિટ બુક કરાવો છો તો તમારે MDR ચાર્જ નહીં આપવો પડે.
ભારતીય રેલવેએ ટિકિટ બુકિંગ દરમિયાન વસૂલવામાં આવાત મર્ચન્ટ ડિસ્કાઉન્ટ ચાર્જ (MDR) હટાવી દીધો છે. આ સુવિધા 1 લાખ રૂપિયા સુધીની લેવડ દેવડ પર મળશે.
નવી દિલ્હીઃ ભારતીય રેલવેમાં પ્રવાસ કરનારાઓ માટે ખુશખબર છે. હવે તમને ઓનલાઈન અનો ઓફલાઈન ટિકિટ બુક કરાવવી સસ્તી પડશે. જોકે તેનો લાભ લેવા માટે તમારે પેમેન્ટ કરવાની રીત બદલવી પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -