સતત 5માં દિવસે પેટ્રોલ-ડીઝલ થયા મોંઘા, જાણો આજનો રેટ
જણાવીએ કે, 5 દિવસથી થઈ રહેલા ભાવ વધારા પહેલા સતત 36 દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલની કિંમત સ્થિર અથવા ઘટી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવૈશ્વિક બજારમાં ક્રૂડની કિંમતમાં થયેલ ઉથલપૂથલને કારણે ઘરઆંગણે પેટ્રોલ ડીઝલની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો છે. ઉપરાંત રૂપિયો નબળો પડવાને કારણે પણ કિંમતમાં દબાણ જોવા મળી રહ્યું છે.
ડીઝલની વાત કરીએ તો દિલ્હીમાં એક લિટર ડીઝલ 68.07 રૂપિયા, મુંબઈમાં 72.23 રૂપિયા, કોલકાતામાં 70.62 રૂપિયા અને ચેન્નઈમાં 71.85 રૂપિયાએ પહોંચી ગયું છે.
સોમવારે દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 76.36 રૂપિયા હતી તો મુંબઈમાં 83.75 રૂપિયા, કોલકાતામાં 79.03 રૂપિયા અને ચેન્નઈમાં 79.25 રૂપિયા પ્રતિ લિટર હતી.
નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારાની આગેકૂચ નિરંતર ચાલુ છે. સોમવારે સતત 5માં દિવસે પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયા છે. આ વધારા બાદ દિલ્હીમાં ડીઝલ 68ને પાર થઈ ગયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -