✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

50 રૂપિયાની નવી નોટની તસવીર થઈ વાયરલ, જાણો કેવી છે નોટ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Aug 2017 02:19 PM (IST)
1

જોકે 50 રૂપિયાની નવી નોટ જે ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે તેને કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી.

2

પહેલા ચર્ચા હતી તે રીતે જ 50 રૂપિયાની નવી નોટ રંગ વાદળી જોવા મળી રહ્યો છે. આ પહેલા સરકારે ગુલાબી રંગની 2000 રૂપિયાની અને સ્ટોન ગ્રે કલરની 500 રૂપિયાની નવી નોટ બહાર પાડી હતી.

3

નવી દિલ્હીઃ બજારમાં ટૂંકમાં જ નવી 50 રૂપિયાની નોટ જોવા મળશે. આરબીઆઈની કેટલીક ચેસ્ટમાં આ નોટ પહોંચી ગઈ છે. ગઇકાલથી નવી 50 રૂપિયાની નોટની તસવીર પણ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. કહેવાય છે કે આરબીઆઈમાંથી કોઈએ આ તસવીરો ઓનલાઈન લીક કરી છે.

  • હોમ
  • બિઝનેસ
  • 50 રૂપિયાની નવી નોટની તસવીર થઈ વાયરલ, જાણો કેવી છે નોટ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.