આવકવેરા વિભાગે નોટબંધી બાદ જપ્ત કર્યા 600 કરોડ રૂપિયાની રોકડ અને કિંમતની સામાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Mar 2017 08:02 AM (IST)
1
સમીક્ષા ગાળામાં બેંક ખાતામાં કથિત વધારે રોકડ જમા કરાવવા પર તપાસ માટે 5100થી વધારે નોટિસ જારી કરવામાં આવી. તેમણે કહ્યું કે, આ કાર્રવાઈમાં 610 કરોડ રૂપિયાથી વધારેની રોકડ અને કિંમતની સામાન જપ્ત કરવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
નાણાંપ્રધાન અરૂણ જેટલીએ રાજ્યસભામાં એક પ્રશ્નના લેખીત જવાબમાં કહ્યું કે, ગુપ્ત સૂચનાના આધારે 10 જાન્યુઆરી 2017ના રોજ પૂરા થયેલ બે મહિનાના દરમિયાન 1100 કેસમાં આવકવેરા વિભાગે રેડ અને તપાસ અભિયાન ચલાવ્યું હતું જેમાં રકોડ અને કિંમતની સામાન મળ્યો હતો.
3
નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે 500 રૂપિઆ અને 1000 રૂપિયાની મોટી નોટો ચલણમાંથી બહાર કર્યા બાદ રેડ અને તપાસ અભિયાન દરમિયાન 600 કરોડ રૂપિયાની રોકડ અને કિંમતની સામાન જપ્ત કર્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -