✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

1.11 કરોડની Jaguar XJ50 કાર ભારતમાં લૉન્ચ, તસવીરોમાં જુઓ કેવો છે લૂક ને ફિચર્સ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Dec 2018 12:31 PM (IST)
1

મિકેનિકલી તરીકે વાત કરીએ તો Jaguar XJ50માં 3.0-લીટર એન્જિન આપવામાં આવ્યુ છે. આ એન્જિન 300bhpનો પાવર અને 700Nmનો પિક ટૉર્ક જનરેટ કરે છે. આ એન્જિનને 8-સ્પીડ ઓટોમેટિક ગિયરબૉક્સ સાથે જોડવામાં આવ્યુ છે.

2

Jaguar Xj50 સ્પેશ્યલ એડિશનને ચાર નવા કલર-ફૂઝી વાઇટ, સેન્ટોરિની બ્લેક, લૉઇર બ્લૂ અને રોસેલો રેડમાં લૉન્ચ કરવામાં આવી છે.

3

સાથે XJ50માં ક્રૉમ રેડિએટર ગ્રીલ અને સાઇડ અને રિયર વેન્ટ્સમાં સ્પેશ્યલ બેજિંગ આપવામાં આવી છે. આ ઉપરાંત આ સ્પેશ્યલ એડિશન મૉડલમાં ચારેય બાજુ ‘XJ50' બેજિંગ આપવામાં આવી છે. આ બેજિંગ સીટ હેડરેસ્ટ અને સેન્ટ્રલ આર્મરેટ્સમાં જોવા મળશે.

4

નવી Jaguar XJ50માં અનેક પ્રકારના ખાસ અપડેટ્સ અને ફિચર્સ આપવામાં આવ્યા છે. સ્ટાન્ડર્ડ XJ L મૉડલની સરખામણીમાં સ્પેશ્યલ હાઇલાઇટ્સની વાત કરીએ તો નવી કારમાં ઓટોબાયોગ્રાફી-સ્ટાઇલ ફ્રન્ટ અને રિયર બમ્પર, 19-ઇંચ એલૉય વ્હીલ, ઇલ્યૂમિનેટેડ ટ્રેડ પ્લેટ, બ્રાઇટ મેટલ પેડલ્સ અને અનોડાઇડઝ્ડ ગિયરશિફ્ટ પેડલ્સ આપવામાં આવ્યા છે.

5

ભારતમાં જગુઆરની એક ખાસ કારની એન્ટ્રી થઇ ચૂકી છે. Jaguar XJ50ને સૌથી પહેલા આ વર્ષની શરૂઆતમાં 2018 બેઇજિંગ મૉટર શૉમાં રિલીઝ કરવામાં આવી હતી.

6

નવી દિલ્હીઃ જગુઆરની સૌથી હાઇટેક કાર Jaguar XJ50 ભારતમાં લૉન્ચ થઇ ચૂકી છે. આ પ્રીમિયમ કારની કિંમત કંપનીએ 1.11 કરોડ રૂપિયા (એક્સ-શૉરૂમ) રાખી છે. XJ50 એક સ્પેશ્યલ એડિશન મૉડલ છે જે કંપનીના ભારતીય ફ્લેગશિપ XJ L મૉડલ પર આધારિત છે.

  • હોમ
  • બિઝનેસ
  • 1.11 કરોડની Jaguar XJ50 કાર ભારતમાં લૉન્ચ, તસવીરોમાં જુઓ કેવો છે લૂક ને ફિચર્સ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.