અમેઝોનનો સ્થાપક બેઝોસ એક દિવસમાં કમાયો 10,200 કરોડ, જાણો કઈ રીતે
બુધવારે અમેઝોને દુબઈના ઓનલાઈન રિટેઈલર Souq.com ને ખરીદવાની જાહેરાત કરતા એક જ દિવસમાં તેની નેટ વર્થ 75.6 બિલિયનમાં 1.5 બિલિયન ઉમેરાયા હતા. અમેઝોન ઉપરાંત બેઝોસ વોશિંગટનની એરોસ્પેસ કંપની બ્લુ ઓરિજીનના પણ માલિક છે, જે આવનારા સમયમાં સ્પેસ ટુરિઝમ ઓફર કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેઝોસે સ્પેનિશ રિટેઈલર અમાનીકો ઓર્ટેગા જેમની નેટ વર્થ 74.2 બિલિયન ડોલરને પાર કર્યો છે.
ઓનલાઈન રિટેઈલર Amazon.com ના સ્થાપક, ચેરમેન જેફ બેઝોસ દુનિયાના બીજા નંબરના સૌથી ધનાઢ્ય વ્યક્તિમાં સ્થાન પામ્યા છે.
જ્યારે બ્લુમબર્ગ ઈંડેક્સ મુજબ બર્કશાયર હેથવેના સીઈઓ વોરન બફેટની નેટ વર્થ 74.8 બિલિયન ડોલર છે.
માઈક્રોસોફ્ટના સહસંસ્થાપક બિલ ગેટ્સ ફોર્બ્સની યાદીમાં હાલ દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે. તેમની નેટ વર્થ 86 બિલિયન ડોલર છે. જે 2016માં 75 બિલિયન ડોલર હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -