✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Jio આપી રહ્યું છે 8GB ફ્રી ડેટા, તમને મળ્યો છે કે નહીં આ રીતે કરો ચેક

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 May 2018 02:29 PM (IST)
1

ધ્યાન રહે કે આ પેક માટે તમારે અલગથી કોઈ રિચાર્જ નથી કરાવવાનું. આ પેક ઓટોમેટિક તમારા નંબર પર એક્ટિવેટ થઈ જસે. આ પહેલા જિઓએ 51 દિવસની વેલિડિટીવાળું ક્રિકેટ પેક લોન્ચ કર્યું હતું. 251 રૂપિયાના રિચાર્જ પર આ પ્લાનમાં 102 જીબી ડેટા મળતો હતો.

2

તમે તમારા ફોનમાં માય જિઓ એપમાં જાવ. તમે જે પ્લાન લઈ રાખ્યો છે તે માય જિઓ એપ ખોલતા જ તમને દેખાશે. માની લોકે તમે 3999 રૂપિયાનો પ્લાન લઈ રાખ્યો છે તો તેના પર ક્લિક કરો. ત્યાં તમે નીચે ક્રિકેટ પેક દેખાશે. જો આ પ્લાન એક્ટિવેટ થઈ ગયો છે તે પહેલા તમારો ડેટા આ ક્રિકેટ પેકમાંથી ખત્મ થશે. તમારો મૂળ પ્લાન છે તેનો ડેટા આ 2 જીબી ડેટા ખત્મ થયા બાદ શરૂ થશે. આ એડ ઓન પેક પર SMS અથવા કોલિંગની સુવિધા નહીં હોય.

3

આ નવું ટીઝર પેક 4 દિવસ માટે દરરોજ 2 જીબી આપે છે. 2 જીબી ડેટા પૂરો થયા બાદ ગ્રાહકને અનલિમિટેડ 64KBPS સ્પીડ મળસે. જિઓએ હજુ સુધી એ નથી જણાવ્યું કે આ એડ ઓન પેક કેટલા દિવસ સુધી રહેશે. તમને આ પેક મળ્યું છે કે નહીં તે સરળતાથી તમે ચેક કરી શકો છો.

4

નવી દિલ્હીઃ જિઓ ક્રિકેટ સીઝનમાં 8 જીબી ફ્રી ડેટા આપી રહ્યું છે. કંપની આઈપીએલ 2018 સીઝન માટે ક્રિકેટ સીઝન પેક લઈને આવી છે. કંપનીએ વધુ એક જિઓ ક્રિકેટ ટીઝર પેક ચુપચાપ લોન્ચ કર્યું છે. આ પેકમાં ગ્રાહકને 8 જીબી ડેટા મળશે તેની વેલિડિટી 4 દિવસનીરહેશે. કંપનીએ આ યોજના ગ્રાહકોને આકર્ષવા માટે બનાવી છે. આ પેક કેટલાક પસંદગીના ગ્રાહકોને જ આપવામાં આવી રહ્યું છે.

  • હોમ
  • બિઝનેસ
  • Jio આપી રહ્યું છે 8GB ફ્રી ડેટા, તમને મળ્યો છે કે નહીં આ રીતે કરો ચેક
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.