✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભારતમાં લોન્ચ થઈ વધુ એક દમદાર SUV, 7 સેકન્ડમાં જ પકડે છે 100ની સ્પીડ, જાણો કિંમત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 May 2018 04:34 PM (IST)
1

2

અન્ય ફીચર્સની વાત કરવામાં આવે તે તેમાં વાયરલેસ ચાર્જિંગ, હેડ્સ અપ ડિસ્પ્લે, કૂલ સીટ્સ અને રિયર પેસેન્જર્સ માટે 11.6 ઈંચ એલસીડી ડિસ્પ્લેની સાથે રિયર એન્ટરટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે.

3

આ કાર0-100km/hની સ્પીડ માત્ર 7.7 સેકન્ડમાં જ પકડી લે છે. તેમાં અલગ અલગ ડ્રાઇવિંગ કન્ડીશનમાં એડજસ્ટ કરવા માટે મલ્ટી-ટેરેન સિલેક્ટ સિસ્ટમ પણ આપવામાં આવી છે.

4

5

Lexus LX 570 સેવન સીટર એસયુવી છે. જેની થર્ડ રો ફોલ્ડ થઈ શકે છે. Lexus LX 570માં 5.7 લીટર એન્જિન આપવામાં આવ્યું છે. જે 62bhpનો પાવર અને 530Nmનો ટોર્ક જનરેટ કરે છે.

6

નવી દિલ્હીઃ લેક્સસે ભારતીય માર્કેટમાં LX 570 SUV લોન્ચ કરી દીધી છે. કંપનીએ આ નવી SUVની કિંમત 2.32 કરોડ રૂપિયા (એક્સ શોરૂમ) રાખી છે. કંપનીએ કાર લોન્ચ કરતાંની સાથે જ દેશભરના ડીલરશિપ પર બુકિંગ શરૂ કરી દીધું છે.

7

Lexus LX 570ના ઈન્ટીરિયરમાં લેધર સીટ સોફ્ટ ટચ મટીરિયલની સાથે ડુઅલ ટોન થીમમાં આપવામાં આવ્યું છે. તેના કેબિનમાં 12.3 ઈંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 14 સેન્સર્સની સાથે ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ અને 19 સ્પીકર્સ સાથે માર્ક લેવિનસન ઓડિયો સિસ્ટમ આપવામાં આવી છે.

  • હોમ
  • બિઝનેસ
  • ભારતમાં લોન્ચ થઈ વધુ એક દમદાર SUV, 7 સેકન્ડમાં જ પકડે છે 100ની સ્પીડ, જાણો કિંમત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.