ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્નનું Royal મેરેજ કાર્ડ આવ્યું સામે, જુઓ પ્રથમ ઝલક
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસિદ્ધિ વિનાયકને આમંત્રણ આપવા પહોંચેલા અંબાણી પરિવારની ફાઇલ તસવીર.
જમાઈ આનંદ પીરામલ સાથે અંબાણી પરિવાર.
આ શુભ અવસર પર મુકેશ અંબાણીની સાથે તેના માતા કોકિલાબેન અંબાણી અને દીકરો આનંદ અંબાણી પણ જોવા મળ્યો હતો.
નીતા અંબાણી હાથમાં પુજાની થાળી માટે પરિવારની સાથે ભગવાનના દર્શન કરવા પહોંચ્યા. પારંપરિક પહેરવેશમાં જોવા મળેલ નીતા અંબાણી પીળા રંગનો ડ્રેસ અને રેડ કલરનો દુપટ્ટો પહેર્યો હતો.
થોડા દિવસો પહેલા અંબાણી પરિવાર લગ્નનું આમંત્રણ આપવા સિદ્ધિ વિનાયક મંદિરમાં પહોંચ્યો હતો. ભગવાનના આશીર્વાદ લેવાની સાથે જ લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી.
ઈશાના લગ્નનું કાર્ડ જોવામાં શાહી લાગી રહ્યું છે. પિંક અને ગોલ્ડન બોક્સમાં બનાવવામાં વેલા આ કાર્ડને ચાર નાના બોક્સમાં વહેંચવામાં આવ્યું છે. વીડિયો મુજબ બોક્સના પ્રથમ હિસ્સામાં ગાયત્રી દેવીનો ફોટો રાખવામાં આવ્યો છે.
મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્ન 12 ડિસેમ્બરના રોજ યોજાશે. આ લગ્નને દરેક નાની-મોટી ચીજો ખાસ અંદાજમાં કરવામાં આવી રહી ચે. ઈશા અને આનંદ પીરામલના લગ્નના કાર્ડની પ્રથમ તસવીર સામે આવી છે. આ કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -