મારુતિએ લોન્ચ કરી સેલેરિયોનું લિમિટેડ એડિશન, જાણો શું ફેરફાર કર્યા છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કિટની કિંમત ફક્ત 11,990 રૂપિયા છે. કંપનીનો દાવો છે કે આ કિટની કિંમત 40 ટકા ઓછી છે. જુના મોડલના મુકાબલે નવું મોડલ 16,280 રૂપિયા મોંઘું છે.
કેબિનની અંદર આપને નવી કારમાં ટૂ ટોન સીટ કવર્સ, મેચિંગ સ્ટીયરિંગ કવર, એક સિલિંડ્રિકલ ટિશૂ બોક્સ અને એબિએન્ટ લાઇટિંગ પણ આપવામાં આવી છે.
ફેરફારની વાત કરીએ તો બહાર ફોગ લેમ્પ્સ, હેડલેમ્પ્સ, ટેલગેટ અને ડોર વિન્ડોઝ પર ક્રોમ ગાર્નિશિંગ કરવામાં આવ્યું છે. તેના વધારાના ડિઝાઇનર બોડી ગ્રાફિકસ, સાઇડ મોલ્ડિંગ, રિયર પાર્કિંગ સેંસર્સ અને ડોર વિઝર્સ વધારાની એસેસરીઝ જોડવાનો ઓપ્શન આપે છે.
તેમાં કેટલીક એડિશનલ એક્સેસરીઝ આપવામાં આવી છે. તેને સેલેરિયોના જુદા જુદા વેરિઅન્ટ્સમાં ઇન્સ્ટોલ કરવામાં આવી શકે છે.
નવી દિલ્હીઃ 2014માં લોન્ચ થયા બાદ જ મારૂતિ સેલેરિયો કાર કંપની માટે એક સારું પરિણામ લઈને આવી છે. ભારતની સૌથી મોટી કારમેકર કંપની મારુતિ સુઝુકીએ આ હેચબેકનું હવે નવું લિમિટેડ એડિશન રજૂ કર્યું છે. જોકે, કારના મેકેનિકલ ભાગમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -