✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Marutiએ લોન્ચ કરી પ્રથમ બૂસ્ટરજેટ એન્જિનવાળી બલેનો RS, માત્ર 11 હજાર રૂપિયામાં કરો બુક

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Mar 2017 08:22 AM (IST)
1

2

3

4

5

6

ફીચરઃ સ્પોર્ટી એલોય વ્હીલ - સાઈડ એરબેગ્સ - રડાર બેઈઝ બ્રેક સપોર્ટ - ઓલ ફોર ડિસ્ક બ્રેક - ન્યુ બ્લેક કરલ - સ્માર્ટપ્લે ઈન્ફોર્ટેઈનમેન્ટ સિસ્ટમ - ઓટોમેટિક એર કન્ડિશનિંગ - મલ્ટી ફંકસનલ સ્ટિયરિંગ વ્હીલ

7

Baleno RSમાં બ્લેક એલોય વ્હીલ્સ સાથે લિપ સ્પોઈલર ફ્રન્ટ બમ્પર છે. કારમાં ટચ સ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને લેધર ફિનિશ આ કારને પ્રીમિયમ બનાવે છે.

8

કારમાં લાગેલું 1.0 લીટર બૂસ્ટર જેટ એન્જિન 100bhp પાવર અને 150Nm ટોર્ક જનરેટ કરશે. 200 km/hની ટોપ સ્પીડવાળી આ કારમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન છે. 11.4 સેકન્ડમાં આ કાર 0થી 100 km/hની સ્પીડ પકડી લેશે.

9

ઉલ્લેખનીય છે કે કંપનીએ નેક્સાની વેબસાઇટ પર કારનું બૂકિંગ શરૂ કરી દીધું છે. માત્ર 11 હજાર રૂપિયામાં કારનું બુકિંગ કરાવી શકાય છે. બલેનો RSની કિંમત આશરે રૂ.8.2 લાખ છે.

10

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ઓટોમોબાઈલ કંપની મારુતિ સુઝુકીએ 3 માર્ચના રોજ પોતાની પ્રતમ બૂસ્ટરજેટ એન્જિનવાળી પ્રીમિયમ હેચબેક કાર બલેનો RS લોન્ચ કરી છે. બલેનો RS માત્ર પેટ્રોલ-પાવર્ડ એન્જિનમાં જ ઉપલબ્ધ છે.

  • હોમ
  • બિઝનેસ
  • Marutiએ લોન્ચ કરી પ્રથમ બૂસ્ટરજેટ એન્જિનવાળી બલેનો RS, માત્ર 11 હજાર રૂપિયામાં કરો બુક
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.