આવી હશે મારુતિની નવી Swift, હશે માત્ર 2 દરવાજા, જુઓ Pics
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Feb 2017 08:19 AM (IST)
1
2
3
4
5
નવી દિલ્હીઃ મારુતિ સુઝુકી ભારતીય ઓટોમોબાઈલમાં સૌથી ફેવરીટ બ્રાન્ડ છે અને સતત તે પોતાના મૂળ મજબૂત કરી રહી છે. કંપનીની સૌથી પોપ્યુલર હેચબેક સ્વિફ્ટ કારનું હવે કંપની એક નવું મોડલ લોન્ચ કરવા જઈ રહી છે. આ નવી સ્વિફ્ટમાં માત્ર બે દરવાજા હશે અને આ સ્પોર્ટી લુકમાં બજારમાં ઉતારવામાં આવશે.
6
એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) કારને વધારે સુરક્ષિત બનાવે છે.
7
સુરક્ષાના દૃષ્ટિએ પણ કાર 7 એરબેગની સાથે ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP)થી સજ્જ છે.
8
આ 1586cc એન્જિનની સાથે કારમાં 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન લગાવવામાં આવ્યા છે.
9
134bhp પાવરની સાથે કારનું એન્જિન 160nm ટોર્ક જનરેટ કરે છે.
10
નવી સ્વિફ્ટનું એન્જિન 4 સિલિન્ડર VVT પેટ્રોલવાળું હશે જે 1.6 લિટરનું છે.
11
આ તમામ ફેસિલિટીઝનીસાથે કારની કિંમત અંદાજે 8 લાખ રૂપિયાની આસપાસ રહેવાની શક્યતા છે.
12