Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
માર્ચથી લીટરે 2 રૂપિયા મોઘું થઈ શકે અમૂલ દૂધ, જાણો અમૂલના MD શું આપ્યું કારણ
તેમણે કહ્યું કે તેનાથી ડેરી ઈન્ડસ્ટ્રિમાં માર્જિન પર દબાણ વધશે. તેની સાથે અમૂલ વેલ્યૂ એડેડ પ્રોડક્ટ્સમાં તેની પકડ મજબૂત કરવા માગે છે. સોઢી મૂજબ દૂધ હાલ ઓછું આવી રહ્યું છે. સમગ્ર દેશમાં ગ્રોથ નથી આવી રહ્યું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમૂલના મેનેજિંગ ડિરેક્ટર આરએસ સોઢીએ બિઝનેસ વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં આ જાણકારી આપી હતી. તેની પાછળ તેમણે દૂધની ખરીદી પાછળના ખર્ચમાં થઈ રહેલો વધારો ગણાવ્યો હતો.
જ્યાં ખેડૂતો માટે ભાવ ઘટ્યાં હતાં ત્યાં ગત બે વર્ષોમાં ખોટ સહન કરવાને કારણે ખેડૂતોએ તેમાં રોકાણ કર્યુ. તેનાકા રણે હવે પ્રોક્યોરમેન્ટ ઓછું છે.
નવી દિલ્હીઃ ગુજરાત કો-ઓપરેટિ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ) અમૂર માર્ચ સુધીમાં પ્રતિ લીટર દૂધનો ભાવ 2 રૂપિયા સુધી વધારી શકે છે. દેશમાં દૂધ અને દૂધથી બનેલા ઉત્પાદોનોની સૌથી મોટી હિસ્સેદારી અમૂલની છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -