Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
GSTને લઈને હવે કોઈ મૂંઝવણ નહીં રહે, સરકારે લોન્ચ કરી મોબાઈલ એપ
એપમાં જુદા જુદા રેટ અનુસાર વસ્તુઓને 7 કેટેગરિમાં વહેંચવામાં આવી છે. 0%, 0.25%, 3%, 5%, 12%, 18%, 28%. તેવી જ રીત સેવાઓને પાંચ કેટેગરીમાં વહેંચવામાં આવી છે. 0%, 5%, 12%, 18%, 28%.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોટાભાગના લોકોએ આ એપને સારી ગણાવી છે જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે, આ સીબીઈસીની વેબસાઇટ પર પડેલ પીએડીએફ ફાઈલનું જ એપ વર્ઝન છે બીજું કંઈ નથી.
તેની સાથે જ કોઈ ખાસ વસ્તુ અને સેવા પર લાગુ જીએસટીના રેટની જાણકારી મેળવવા માટે સર્ચ ઓપ્શન પણ આપવામાં આવ્યું છે. અહીં વસ્તુઓ અને સેવાઓના નામ સર્ચ કરીને તેના પર લાગુ જીએસટીના રેટની જાણકારી મેળવી શકાય છે.
નવી દિલ્હીઃ 1 જુલાઈથી દેશભરમાં લાગુ જીએસટીના જુદા જુદા રેટને લઈને ખૂબ ઉહાપોહ થઈ રહ્યો છે ત્યારે તેને દુર કરવા માટે સરકારે મોબાઈલ એપ લોન્ચ કરી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઈઝ એન્ડ કસ્ટમ (સીબીઈસી) તરફતી લોન્ચ કરવામાં આવેલ GST Rate Finde નામની એપમાં વસ્તુ અને સેવા પર રેટની સંપૂર્ણ યાદી આપવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -