ઘરે બેઠા માત્ર 2 મિનિટમાં આધાર સાથે લિંક કરી શકો છો તમારો મોબાઈ નંબર, જાણો કેવી રીતે
આઈવીઆર પ્રોસેસ હેઠળ હવે તમારો મોબાઈલ નંબર માંગવામાં આવશે. તેના પછી તમારા મોબાઈલ આપરેટરનું નામ, ફોટો, જન્મ તારિખ વિશેની બધી જાણકારી આપવાની રહેશે. તેના પછી આઈવીઆર તમારા મોબાઈલ નંબરના છેલ્લે ચાર ડિજીટ વાંચશે અને ફીરીથી તમને નંબર કન્ફર્મ કરવાનું કહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરી- કન્ફર્મેશન થયા પછી યૂઝર્સને SMSથી ઓટીપી આપવામાં આવશે તે નાખવાનો રહેશે. ઓટિપી નાખ્યા પછી તમારે 1 નંબર પર ક્લિક કરવાનું રહેશે. તેના પછી પ્રોસેસ પુરી થશે. તમારો મોબાઈલ નંબર આધાર સાથે લિંક થશે. આધાર સાથે તામારો મોબાઈલ નંબરનું વેરિફેકશન થયું છે કે નહી તે આઈવીઆર મેન્શન કરશે. પ્રોસેસ પુરી થઈ જાય તેના પછી તમને મેસેજ આવશે.
બાદમાં તમારો 12 ડિજીટ વાળો આધાર નંબર આપવાનો રહેશે અને 1 નંબર દબાવવાનું રહેશે. જો તમારો આધાર ઈનપુટ ખોટો હશે તો તમને બીજા વિકલ્પની પણ સુવિધા આપવામાં આવી રહી છે. એક ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ જનરેટ થશે જે તમારા મોબાઈલ પર આવશે.
સૌ પ્રથમ પોતાના મોબાઈલ નંબંરથી 14546 પર કોલ કરવો. બાદમાં ઈન્ડિયન અથવા એનઆરઆઈ ઓપ્શનમાંથી સંબંધિત વિકલ્પ પસંદ કરવો. તેના પછી મોબાઈલ નંબરને લિંક કરવા વિશે તમને પૂછવામાં આવશે. તેના પર 1 નંબર પર ક્લિક કરવાનું રહેશે.
નવી દિલ્હીઃ આધા કાર્ડ સાથે તમારા મોબાઈ નંબરને લિંક કરાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. એવામાં લોકોની વચ્ચે સિમ કાર્ડ વેરિફિકેશન કરાવવાની હોડ લાગી છે. જોકે યૂઆઈડીએઆઈએ એક નવી સુવિધા રજૂ કરી છે જે લોકોને રાહત આપી શકે છે. હવે તમે માત્ર એક ટોલ ફ્રી નંબર પર ફોન કરીને ઓટીપી દ્વારા તમારો આધાર નંબર મોબાઈલ નંબર સાથે લિંક કરાવી શકો છો. નવી સુવિધા આવ્યા બાદ હવે તમારે આધારને લિંક કરાવવા માટે મોબાઈલ સ્ટોર પર જવાની જરૂર નહીં રહે. અમે તમને અહીં ઘર બેઠે આધારને મોબાઇલ સાથે લિંક કરાવવાની રીત જણાવી રહ્યા છીએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -