✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નવા વર્ષમાં ફરી ધૂમ મચાવવા તૈયાર Jio, 25 ટકા સસ્તા કર્યા પ્લાન, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Jan 2018 07:18 AM (IST)
1

નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓએ નવા વર્ષમાં વધુ એક ધમાકો કર્યો છે. જિઓની આ નવી ઓફર્સ ફરી એક વખત ટેલીકોમ બજારમાં તહેલકો મચાવી શકે છે. રિલાયન્સ જિઓએ આ વખતે પોતાના 4 પ્લાન્સની કિંમતમાં 50 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ઉપરાંત કંપનીએ કેટલાક પ્લાન્સ પર 50 ટકા વધારે ડેટા આપી રહી છે. હવે 149 રૂપિયામાં તમને 28 જીબી ડેટા મળશે. આગળ વાંચો પ્લાન્સ વિશે વિગતે....

2

459 રૂપિયામાં 84 દિવસની વેલિડિટી અને 84 GB ડેટાનું રિચાર્જ 399 રૂપિયામાં યુઝર્સ માટે ઉપલબ્ધ રહેશે. 499 રૂપિયામાં 91 દિવસની વેલિડિટી અને 91 GB ડેટાનો પ્લાન 449 રૂપિયામાં મળશે.

3

કંપનીની બીજી ઓફર હેઠળ હવે રોજ તમે 1 GBની જગ્યાએ 1.5 GB ડેટા મેળવી શકો છો. નવી ઓફર હેઠળ 198 રૂપિયા અને 28 દિવસની વેલિડિટી વાળા પેકમાં 28 GBની જગ્યાએ 50 ટકા વધારે એટલે કે 42 GB ડેટા મળશે.

4

આ જ રીતે 398 રૂપિયામાં 70 દિવસની વેલિડિટી વાળા પ્લાનમાં 70 GBની જગ્યાએ 105 GB ડેટા યુઝર્સને મળશે. 448 રૂપિયામાં 84 GB વેલિડિટી વાળા પ્લાનમાં હવે 136 GB ડેટા મળશે.

5

આ ઉપરાંત 498 રૂપિયામાં 91 દિવસની વેલિડિટી વાળા રિચાર્જ પ્લાનમાં હવે 136 GB ડેટા મળશે. કંપનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે વર્ષ 2018માં કંપની પોતાના ગ્રાહકો માટે નવી ઓફર્સ લાવવાનું ચાલુ જ રાખશે.

6

નવા પ્લાન્સ 9 જાન્યુઆરી 2018થી યુઝર્સ રિચાર્જ કરાવી શકશે. જિયોની પહેલી ઓફર હેઠળ 199 રૂપિયામાં 28 દિવસની વેલિડિટી અને 28 જીબી ડેટા પ્લાન હવે માત્ર 149 રૂ.માં જ ઉપલબ્ધ થશે. આ ઓફરમાં 70 દિવસની વેલિડિટી મળશે. 70 GB ડેટાનો પ્લાન 399નું રિચાર્જ માત્ર 349માં કરાવી શકો છો.

  • હોમ
  • બિઝનેસ
  • નવા વર્ષમાં ફરી ધૂમ મચાવવા તૈયાર Jio, 25 ટકા સસ્તા કર્યા પ્લાન, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.