શેરબજારમાં બન્યો નવો રેકોર્ડ, સેન્સેક્સ 36 હજાર અને નિફ્ટી 11 હજારને પાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Jan 2018 10:41 AM (IST)
1
અમેરિકામાં શટડાઉન ખતમ કરવા સહમતિ બની હોવાના કારણે સોમવારે ત્યાંના શેરબજારમાં અસર જોવા મળી હતી. જેની અસર આજે ભારતીય સ્ટોક માર્કેટ પર પણ જોવા મળી હતી. ઉપરાંત ત્રીજા ક્વાર્ટરમાં ઘરેલું કંપનીઓના સારા પરિણામો, સરકારના પોઝિટિવ સ્ટેપ્સના કારણે પણ ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
મુંબઈઃ શેરબજાર આજે નવી ઊંચાઈ પર પહોંચી ગયું છે. સેન્સેક્સમાં આજે 200 પોઇન્ટનો ઉછાળો આવ્યો છે તો નિફ્ટી પણ પ્રથમ વખત 11,000ના જાદુઇ આંકડાને પાર કરી ગયો છે. પરિણામે સ્ટોક માર્કેટમાં નિફ્ટી ઓલટાઇમ હાઇ રેકોર્ડ પર પહોંચી ગયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -