✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ચૂંટણીના પરિણામો 2026

WEST BENGAL  (293/293)To Win - 147
207
BJP
80
TMC
02
LF+ISF
02
CONG
02
OTH
ASSAM  (126/126)To Win - 64
102
BJP+
19
CONG+
05
OTH
TAMIL NADU  (234/234)To Win - 118
107
TVK
74
DMK+
53
ADMK+
00
OTH
KERALAM  (140/140)To Win - 71
102
CONG+
35
LEFT+
03
OTH
PUDUCHERRY  (30/30)To Win - 16
18
BJP+
06
CONG+
06
OTH
(Source: ECI/ABP News)

ટ્રેનમાં હવે સાથે ઓળખનો પુરાવો રાખવો જરૂરી નહીં રહે, રેલવેએ ઓળખ માટે અપનાવી આ રીત...

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Sep 2017 07:34 AM (IST)
ટ્રેનમાં હવે સાથે ઓળખનો પુરાવો રાખવો જરૂરી નહીં રહે, રેલવેએ ઓળખ માટે અપનાવી આ રીત...
1

એમ-આધાર ભારતના વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ દ્વારા શરૂ કરવામાં આવેલ એક મોબાઈલ એપ છે જેના પર એક વ્યક્તિ પોતાનું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. આ માત્ર મોબાઈલ નંબર પર જ કરી શકાય છે જે નંબર આધાર સાથે રજિસ્ટર્ડ હોય. આધાર બતાવવા માટે વ્યક્તિએ એપ ખોલવાની રહેશે અને પોતાનો પાસવર્ડ નાંખવાનો રહેશે.

2

રેલવેએ કહ્યું કે, પ્રવાસી દ્વારા પોતાના મોબાઈલ પર પાસવર્ડ નોંધાવ્યા બાદ બતાવવામાં આવેલ એમ આધારને ભારતીય રેલવેના કોઈપણ આરક્ષિત ક્લાસમાં પ્રવાસ કરવા માટે ઓળકના પુરાવા તરીકે માન્ય કરવામાં આવશે.

3

રેલવે મંત્રાલયે કોઈપણ રિઝર્વ્ડ ક્લાસમાં પ્રવાસ કરવા માટે ઓળખ માટે નક્કી પુરાવા તરીકી એમ આધાર (મોબાઈલ એપ પર આધાર કાર્ડ)ને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. મંત્રાલયે બુધવારે તેની જાહેરાત કરી.

4

નવી દિલ્હીઃ હવે ટ્રેનમાં પ્રવાસ કરતા સમયે ઓળખના પુરાવા તરીકે આધારા કાર્ડ કે અન્ય ડોક્યૂમેન્ટ રાખવાની જરૂરત નહીં રહે. મોબાઈલ ફોનમાં રહેલ એમ-આધારા જ ઓળખ માટે પુરતો છે. રેલવેએ એમ-આધારને ઓળખના પુરાવા તરીકે માન્ય કર્યો છે.

  • હોમ
  • બિઝનેસ
  • ટ્રેનમાં હવે સાથે ઓળખનો પુરાવો રાખવો જરૂરી નહીં રહે, રેલવેએ ઓળખ માટે અપનાવી આ રીત...
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.