આ નંબર પર મિસ્ડ કોલ આપતા જ ગ્રાહકના મોબાઈલમાં આવી જશે 500 રૂપિયાનું બેલન્સ
ત્યાર બાદ જ્યારે પણ તમે તમારો નંબર રિચાર્જ કરાવવા માગતા હો ત્યારે બસ 7308080808 પર એક મિસ્ડ કોલ કરી દો. 10થી 500 રૂપિયા સુધીનું રિચાર્જ કરાવી શકાય છે. જોકે ડિફોલ્ટ 50 રૂપિયા સુધી રિચાર્જ થાય છે. ખાસ વાત એ છે કે, તેના માટે યૂઝરને પોતાના ડેટા ખર્ચ કરવાની જરૂર નથી. મતલબ કોઈપણ ઇન્ટરનેટ, એપ અને વોલેટની જરૂરત નહીં પડે. યૂઝર જેવો જ મિસ્ડ કોલ કરશે કે તરત જ તેનો મોબાઈલ રિચાર્જ થઈ જશે અને તેના એચડીએફસી બેંક ખાતામાંથી રૂપિયા કપાઈ જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ઘણી વખત આપમી સામે એવી સ્થિતિ ઉભી થાય છે જ્યારે આપણે મોબાઈલતી કોલ કરવાની જરૂરત હોય પરંતુ બેલેન્સ ન હોવાને કારણે અને આસપાસ કોઈ રિચાર્જ કરવા માટે દુકાન મળતી નથી. પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે એક મિસ્ડ કોલથી તમે તમારા મોબાઈલમાં 500 રૂપિયા સુધી બેલેન્સ કરાવી શકો છો. તેના માટે કોઈપણ પ્રકારની એપની ડાઉનલોડ કરવી નહીં પડે. પરંતુ આ સેવા માટે એક શરત છે કે યૂઝર એચડીએફસી બેંકનો ગ્રાહક હોવો જોઈએ. જો તમે આ બેંકના ખાતાધારક છો તો તમે 73 08 08 08 08 નંબર પર મિસ્ડ કોલ કરીને મોબાઇલ રિચાર્જ કરાવી શકો છો.
મેસેજ મોકલતા જ સેવા એક્ટિવેટ થઈ જશે. એટલું જ નહીં તમારા નંબર ઉપરાંત 5 અન્ય નંબર પણ જોડી શકાય છે. આ નંબરોને એક્ટિવેટ કરવા માટે મેસેજ 7308080808 નંબર પર મોકલો.
સૌથી પહેલા યૂઝરે પોતાનો નંબર એક્ટિવેટ કરવા માટે એક મેસેજ મોકલવાનો રહેશે અને એ પણ જણાવવાનું રહેશે કે કેટલા રૂપિયાનું રિચાર્જ કરાવવું છે. તેના માટે 7308080808 નંબર પર ACT મેસેજ કરો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -