હવે તમારી આંગળીથી પણ થઈ શકશે પેમન્ટ, પિનની જરૂરત નહીં પડે
આવનારા સમયમાં યૂરોપ અને એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં પણ પ્રાયોગિક ધોરણે આ કાર્ડનું પરીક્ષણ કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં જ દક્ષિણ આફ્રીકામાં પ્રાયોગિક ધોરણે કાર્ડનું પરીક્ષણ કરવામાં આવ્યું. આંગળીનના નિશાનને સ્કેનિંગ કરવાની ટેકનીક પર આધારિત કાર્ડનું નિર્માણ હાલમાં મોબાઇલ પેમેન્ટ માટે કરવામાં આવ્યું છે અને ટૂંકમાં જ વિશ્વભરમાં ઈએમવી ટર્મિનલ પર આધારિત કાર્ડ પણ વિકસિત કરી શકાય છે.
અમેરિકાની કાર્ડ કંપની માસ્ટરકાર્ડને આજે નવા બાયોમેટ્રિક કાર્ડની શરૂઆત કરી, જેમાં લાગેલ ચિપ અને આંગળીની નાશિન દ્વારા કોઈપણ સ્ટોર પર સામાન ખરીદતા સમયે કાર્ડધારકની ઓળકની પુષ્ટિ કરી શકાય છે.
નવી દિલ્હીઃ જો તમે તમારો એટીએમ પિન ભૂલી ગયા છો તો તમારે પરેશાન થવાની જરૂર નથી. કારણ કે ટૂંકમાં જ તમે નેક્સ્ટ જનરેશનના બાયોમેટ્રિક કાર્ડ દ્વારા તમારી આંગળીના નિશાનથી જ પેમેન્ટ કરી શકશો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -