Olaએ પકડાવ્યું 149 કરોડ રૂપિયાનું બિલ, તે પણ પ્રવાસ કર્યા વગર...!
સુશીલે સોશિયલ મીડિયા દ્વારા કેબ કંપનીનો સંપર્ક કર્યો. કેબ કંપનીએ તેને જણાવ્યું કે, આ એક ટેકનીકલી ભૂલ હતી. તેમણે આ ભૂલને બે કલાકમાં સુધારી લીધી અને તેના મોબાઈલ વોલેટના રૂપિયા પાછા કર્યા હતા. સુશીલની સાથે થયેલ આ ઘટના પર લોકોએ ખૂબ મજા કરી. એક વ્યક્તિએ પોસ્ટ પર કોમેન્ટ કરી- તમારી સાથે ક્યાંક એપ્રિલ ફૂલની મજાક તો નથી કરવામાં આવી ને.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુશીલનું કહેવું છે કે, તેણે અન્ય કેબ બુક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે બીજી વખત કેબ બુક ન કરી શક્યા. કારણ કે તેના પર 1,49,10,51,648 રૂપિયાની રકમ ઉધાર બોલતી હતી. એટલે કે સુશીલના મોબાઈ વોલેટથી 127 રૂપિયાને જોડવામાં આવે તો સંપૂર્ણ રાઈડ સુશીલને 149 કરોડ 10 લાખ 51 હજાર અને 775 રૂપિયામાં પડી.
ત્યારે જ તેના ફોને કામ કરવાનું બંધ કર્યું તો કેબ ડ્રાઈવર મેપ દ્વારા તેનું ઘર ન શોધી શક્યો. સુશીલ પગપાળા જ પિક અપ પોઈન્ટ પર પહોંચ્યા, પરંતુ ત્યાં સુધીમાં ડ્રાઈવરે રાઈડ કેન્સલ કરી દીધી હતી.
ઓલામાં ઘરથી માર્કેટ સુધીનો પ્રવાસ કરવા પર કંપનીએ તેને 1,49,10,51,775 રૂપિયાનું બિલ પકડાવ્યું. સુશીલે મુલિંડ પશ્ચિમમાં આવેલ પોતાના ઘરથી વકોલા માર્કેટ સુધી જવા માટે ઓલા કેબ બુક કરાવી.
નવી દિલ્હીઃ એક એપ્રિલ આમ તો મજાર કરવા અને અન્યની મજાક બનાવવાનો દિવસ છે પરંતુ મુંબઈમાં રહેતા સુશીલ નરસિયાંની સાથે આ એપ્રિલ ફૂલ્સ ડેના દિવસે જે થયું તે ક્યારે નહીં ભૂલે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -