✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કેન્દ્ર સરકારની રાહત બાદ પેટ્રોલ-ડીઝલમાં સતત બીજા દિવસે થયો વધારો, જાણો કેટલું થયું મોંઘું ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Oct 2018 08:35 AM (IST)
કેન્દ્ર સરકારની રાહત બાદ પેટ્રોલ-ડીઝલમાં સતત બીજા દિવસે થયો વધારો, જાણો કેટલું થયું મોંઘું ?
1

દિલ્હીની વાત કરીએ તો 81.82 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 73.53 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે. જ્યારે મુંબઈમાં પ્રેટ્રોલ 87.29 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 77.06 રૂપિયા પ્રતિ લિટર છે.

2

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર અને અનેક રાજ્ય સરકારો દ્વારા પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવથી રાહત આપ્યા બાદ એક વાર ફરી પેટ્રોલ-ડીઝલની કિંમત વધવા લાગી છે. આજે પેટ્રોલ 14 પૈસા અને ડીઝલ 29 પૈસા પ્રતિ લિટર મોંઘું થયું છે.

3

કેન્દ્ર સરકારે ગુરુવારે જ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં અઢી રૂપિયા ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. જેના બાદ ભાજપ શાસિત ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ત્રિપુરા, અસમ, ઝારખંડ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને મધ્ય પ્રદેશના રાજ્યોમાં લાગતો વેટ ઘટાડીને 2.50 રૂપિયા પ્રતિ લિટર ધટાડો કરવામાં આવ્યો. જ્યારે કેટલાક રાજ્યોએ ઘટાડો કરવાનો ઇનકાર કર્યો છે.

  • હોમ
  • બિઝનેસ
  • કેન્દ્ર સરકારની રાહત બાદ પેટ્રોલ-ડીઝલમાં સતત બીજા દિવસે થયો વધારો, જાણો કેટલું થયું મોંઘું ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.