સતત ત્રીજા દિવસે વધી પેટ્રોલ-ડીઝલની કિંમત, જાણો આજનો ભાવ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 12 Jan 2019 11:07 AM (IST)
1
Petrol pumમુંબઈની વાત કરીએ તો ત્યાં એક લિટર પેટ્રોલ 74.91 રૂપિયા અને ડીઝલ 66.04 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ હ્યું છે. વિતેલા ત્રણ દિવસની વાત કરીએ તો પેટ્રોલ 76 પૈસા અને ડીઝલ 86 પૈસા મોંઘું થયું છે. આ સપ્તાહે ચોથી વખત પેટ્રોલ ડીઝલની કિંમતમાં ધારો કરવામાં આવ્યો છે. ગુજરાતના મુખ્ય શહેરમાં પેટ્રોલ ડીઝળની કિંમત વિશે વાંચો આગળની સ્લાઈડ્સમાં....p
2
નવી દિલ્હીઃ પેટ્રોલ ડીઝલમાં ભાવ વધાવાનો સિલસિલો ફરી શરૂ થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં વધારાને કારણે ભારતીય બજારો પર પણ તેની અસર જોવા મળી રહી છે. આજે સતત ત્રીજા દિવસે પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો જોવા મળ્યો છે. ક્રૂડ કંપનીઓએ દિલ્હીમાં પેટ્રોલ 19 પૈસા અને ડીઝલમાં 29 પૈસા પ્રતિ લિટર કિંમત વધારી છે. હવે દલ્હીમાં પેટ્રોલ 69.26 રૂપિયા અને ડીઝલ 63.10 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયા છે.
3