પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ઘટાડો, જાણો શું છે આજનો ભાવ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 30 Oct 2018 09:52 AM (IST)
1
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહત મળતા લોકો ખૂશ જોવ મળી રહ્યા છે. પેટ્રોલમાં 20 પૈસા અને ડીઝલમાં 8 પૈસાનો ઘટાડો થતા મુંબઈમાં પેટ્રોલ 85.04 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝળ 77.32 રૂપિયા પ્રતિ લીટર થયું છે.
2
રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 20 પૈસાના ઘટાડા સાથે 79.55 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે, જ્યારે ડીઝલ 73.8 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે.
3
નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ઘટોડો થયો છે. પેટ્રોલમાં 20 પૈસા અને ડીઝલમાં 7 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો થયો છે. દેશામાં સતત ઘટી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવને કારણે સામાન્ય જનતાને રાહત મળી રહી છે. મંગળવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડો થયો છે.