ચોકસી મોદીના ફાર્મ હાઉસ પરથી પકડાઇ લક્ઝુરિયસ કાર્સ, કયા 'લકી નંબર' છે આ કારના
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈડીને કારની સાથે જ કંપનીના 7.80 કરોડ રૂપિયાના મ્યૂચ્યૂઅલ પંડ અને શેર પણ મળ્યા છે. તમને જણાવીએ કે, સીબીઆઈએ બુધવારે મુખ્ય આરોપી નીરવ મોદીની ફાઈસ સ્ટર ડાયમંડ કંપનીના પાંચ અધિકારીઓની ધરપકડ કરી હતી. સીબીઆઈએ અને ઈડી સતત આ મામલે પૂછપરછ અને દરોડા પાડી રહી છે. જપ્ત કરવામાં આવેલ કારની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં...
ED દ્વારા નીરવ મોદી અને તેની કંપનીની 9 કાર સીઝ કરવામાં આવી હતી. જેમાં એક રોલ્સ રોયસ ઘોસ્ટ, બે મર્સિડીઝ બેન્ઝ જીએલ 350 સીડીઆઈએસ, એક પોર્શે પાનામેરા, હોન્ડા કંપનીની ત્રણ કાર, એક ટોયોટા ફોર્ચુનર અને એક ટોયોટા ઇનોવાનો સમાવેશ થાય છે.
નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંકમાં 11400 કરોડ રૂપિયાના કૌભાંડની તપાસ કરી રહેલ ઈડીએ નીરવ મોદી અને તેની કંપનીની નવ કાર જપ્ત કરી છે. તેની સાથે જ કંપનીએ 7.80 કરોડ રૂપિયાના મ્યૂચ્યૂ્લ પંડ પણ મળ્યા છે. ઈડીની ટીમે ગુરુવારે પણ દેશના અલગ અલગ રાજ્યોમાં રેડ પાડી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -