✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મુકેશ-નીતા અને ઈશા અંબાણીએ જાતે પીરસ્યું, 4 દિવસ સુધી 5000થી વધુ લોકોને ફ્રી જમાડશે, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Dec 2018 07:52 AM (IST)
1

2

મમ્મી-પપ્પાની જેમ દીકરી ઈશાએ પણ લોકોને જમવાનું પીરસ્યું હતું.

3

તસવીરમાં અંબાણી પરિવાર લોકોને પીરસતાં જોવા મળ્યા હતા. પ્રી-વેડિંગમાં સ્વદેશ બજાર નામનું પ્રદર્શન પણ લગાવવામાં આવી રહ્યું છે. જેમાં 108 ટ્રેડિશનલ ભારતીય કલાકારોની કલાનું પ્રદર્શન કરવામાં આવશે.

4

આ દરમિયાન ઈશાના સસરા અજય અને સાસુ સ્વાતિ પિરામલ, પિતા મુકેશ અંબાણી, માતા નીતા અંબાણી અને થનારો પતિ આનંદ પિરામલ પણ હાજર રહ્યા હતા. આ સેવા કાર્યક્રમ ઉદયપુરના નારાયણ સેવા સંસ્થાનમાં યોજાયો હતો. બંનેના લગ્ન મુંબઈમાં અંબાણીના ઘર એન્ટીલિયામાં 12 ડિસેમ્બરે થશે.

5

ઉદયપુરઃ અંબાણી પરિવાર દીકરી ઈશાના પ્રી-વેડિંગ માટે રાજસ્થાનના ઉદયપુર પહોંચી ગયો છે. અહીંયા પહોંચતા જ તેમણે 5100 લોકોને દિવસમાં ત્રણ વખત જમાડ્યા હતા. આ ભોજન કાર્યક્રમ શુક્રવારથી લઈ સોમવાર સુધી ચાલશે. દીકરીના લગ્ન પહેલા અંબાણી પરિવારે આશિર્વાદ માટે અન્ન સેવા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ઈશાના લગ્ન પહેલા પ્રી-વેડિંગ ફંક્શન 8 અને 9 ડિસેમ્બરે રાખવામાં આવ્યું છે.

  • હોમ
  • બિઝનેસ
  • મુકેશ-નીતા અને ઈશા અંબાણીએ જાતે પીરસ્યું, 4 દિવસ સુધી 5000થી વધુ લોકોને ફ્રી જમાડશે, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.