આ રીતે આધાર કાર્ડને લિંક કરો પાન કાર્ડ સાથે, સરળ છે પ્રોસેસ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 May 2017 08:47 AM (IST)
1
આ રીતે થોડી જ મિનિટમાં તમારો આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિંક થઈ જશે.
2
જાણકારી ભર્યા બાદ નીચે બતાવતી 'લિંક આધાર' વિકલ્પ પર ક્લિક કરો.
3
અહીં આપવામાં આવેલ સેક્શનમાં તારો આધાર નંબર અને કેપ્ચા કોડ ભરો.
4
પ્રોફાઇલ સેટિંગમાં તમારું આધાર કાર્ડ લિંક કરવાનો વિકલ્પ દેખાશે. તેને સીલેક્ટ કરો.
5
લોગનઈન કરતાં જ એક પેજ ખુલશે. ઉપર દેખાતી બ્લૂ સ્ટ્રિપમાં પ્રોફાઈલ સેટિંગ પર ક્લિક કરો.
6
ઇનકમ ટેક્સ ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર લોગનઈન કરો. જો તમારું એકાઉન્ટ ન બન્યું હોય તો રજિસ્ટ્રેશન કરો.
7
નવી દિલ્હીઃ ઇનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે આધાર કાર્ડ નંબર અને પાન નંબર જરૂરી થઈ ગયા છે. ઉપરાંત તમારો આધાર નંબર પાન કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે. અહીં અમે તમને આધાર અને પાન કાર્ડ લિંક કરવાની પ્રોસેસ જણાવી રહ્યા છીએ.