✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ટ્રેનમાં હવે વિન્ડો સીટ માટે વધારે રૂપિયા ચૂકવવા તૈયાર રહો, જાણો શું છે સરકારની યોજના

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Dec 2017 02:39 PM (IST)
ટ્રેનમાં હવે વિન્ડો સીટ માટે વધારે રૂપિયા ચૂકવવા તૈયાર રહો, જાણો શું છે સરકારની યોજના
1

તો રેલવેમાં પણ આ સીસ્ટમ લાગૂ પડ્યા બાદ 20 ટકા જેટલા વધુ મુસાફરોને બેઝિક ફેર પર પ્રવાસ કરવાની તક મળશે. 30% બુકિંગ થયા બાદ ભાડામાં 10%નો વધારો કરાશે.

2

રેલવે યોજના બનાવી રહ્યું છે કે જ્યારે પીક સીઝન હોય ત્યારે વધુ ભાડું અને જ્યારે સીઝન ઠંડી હોય ત્યારે ઓછું ભાડું વસૂલવામાં આવે. ફ્લેક્સી ફેર અને ડાઇનેમિક ફેરમાં સૌથી મોટો તફાવત એ છે કે રેલવેમાં પ્રથમ 10 ટકા ટિકિટ બૂક થતા જ ભાડામાં 10 ટકાનો વધારો થઈ જાય છે. જેથી બેઝિક ફેરનો ફાયદો માત્ર 10% પ્રવાસીઓને જ મળે છે. જ્યારે પ્લેનમાં પહેલા 30% પ્રવાસીઓને બેઝિક ફેરનો ફાયદો મળે છે.

3

નવી દિલ્હીઃ ભારતીય રેલવે રૂપિયા કમાવવાનો વધુ રસ્તો શોધી કાઢ્યો છે. જે અંતર્ગત રેલવે હવે વિન્ડો સીટ માટે વધારે રૂપિયા વસુલવાની તૈયારી કરી રહ્યું છે. રેલવેની નાણાંકીય સ્થિતિ સુધારવા માટે વિતેલા કેટલાક વર્ષોથી ભાડામાં વધારો કરવા ઉપરાંત નાણાં કમાવવાની અન્ય રસ્તા પણ શોધવામાં આવ્યા છે. તેમાં પ્રીમિયમ અને ટિકિટ કેન્સલ કરાવવા પર વધારે ચાર્જ આપવાની જોગવાઈ સામેલ છે. હાલમાં વિન્ડો સીટ માટે કોઈ વધારાનો ચાર્જ આપવો નથી પડતો.

  • હોમ
  • બિઝનેસ
  • ટ્રેનમાં હવે વિન્ડો સીટ માટે વધારે રૂપિયા ચૂકવવા તૈયાર રહો, જાણો શું છે સરકારની યોજના
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.