✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હવે સરળતાથી ઓળખી શકાશે નકલી નોટ, RBIની આ એપથી તરત જ ખબર પડી જશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Jul 2017 02:15 PM (IST)
1

નવી દિલ્હીઃ નકલી નોટથી હેરાનગતીથી હવે ટૂંક સમયમાં છૂટકારો મળશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક એવી એપ્લિકેશન તૈયાર કરી છે જે નકલી નોટને ઓળખવામાં મદદ કરશે. બુધવારે કેન્દ્રિય નાણાંમંત્રી અરૂણ જેટલીએ રાજ્યસભામાં આ અંગે જાણકારી આપી.

2

નાણાંમંત્રીના જણાવ્યાનુસાર આરબીઆઈએ જે એપ તૈયાર કરી છે તેની મદદથી 500 અને 2000 રૂપિયાની નોટના ફીચર્સ જોઈ શકાશે અને સાથે જ એપની મદદતી અસલી અને નકલી નોટની ઓળખ થઈ શકશે. આ એપ એન્ડ્રોઈડ અને આઈઓએસ પ્લેટફોર્મ પર ઉપલબ્દ હશે.

3

પ્રધાનમંત્રીએ દેશમાં જ્યારે નોટબંધીની જાહેરાત કરી હતી તેની પાછલ નકલી નોટને મોટું કારણ ગણાવ્યું હતું. નોટબંધી બાદ દેશભરમાં નકલી નોટો પકડવા માટે દરોડા પાડવામાં આવ્યા હતા. બુધવારે નાણાંમંત્રીએ રાજ્યસભામાં જણાવ્યું કે, 14 જુલાઈ સુધી દેશના 29 રાજ્યોમાંથી 1,57,797 નકલી નોટ પકડવામાં આવી હતી જેનુ મૂલ્ય 11.23 કરોડ રૂપિયા છે.

  • હોમ
  • બિઝનેસ
  • હવે સરળતાથી ઓળખી શકાશે નકલી નોટ, RBIની આ એપથી તરત જ ખબર પડી જશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.