✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

10 રૂપિયાના સિક્કાને લઈને રિઝર્વ બેંકે કર્યો મોટો ખુલાસો, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Jan 2018 11:04 PM (IST)
1

દેશના કેન્દ્રીય બેંકે કહ્યું કે, ‘અત્યાર સુધી 10 રૂપિયાના 14 અલગ અલગ ડિઝાઈનવાળા સિક્કા જારી કરવામાં આવ્યા છે. આ તમામ સિક્કા માન્ય છે અને લેવડ-દેવડ માટે સ્વીકાર્ય છે. રિઝર્વે બેન્કે પણ તમામ બેન્કોને પોતાની શાખાઓમાં સિક્કા સ્વીકારવા આદેશ આપ્યો છે.’

2

રિઝર્વ બેંકે કહ્યું કે, અસલી-નકલીના મુંઝવણના કારણે અનેક જગ્યા પર લોકો તથા વેપારીઓ 10 રૂપિયાના સિક્કા લેવા ઈનકાર કરી રહ્યા છે. આરબીઆઈ માત્ર એવાજ સિક્કા ચલણમાં લાવે છે જે સરકારી ટંકશાળામાં ઢાળવામાં આવે છે.

3

આરબીઆઈએ કહ્યું કે આ સિક્કામાં અલગ અલગ ફિચર્સ છે જેથી આ આર્થિક, સામાજિક તથા સાંસ્કૃતિક મૂલ્યોના વિભિન્ન પહેલુઓને પ્રદર્શિત કરી શકે અને તે સિક્કાને અલગ અલગ સમયે જારી કરવામાં આવ્યા છે.

4

નવી દિલ્લી: 10 રૂપિયાના સિક્કાને લઈને બુધવારે રિઝર્વ બેંકે મોટી જાહેરાત કરી છે. કેટલાક વેપારીઓના 10 રૂપિયાના સિક્કા ન લેવાની ફરિયાદને ધ્યાનમાં લેતા રિઝર્વ બેન્કે આજે કહ્યું કે 10 રૂપિયાના તમામ 14 ડિઝાઈનવાળા સિક્કા કાયદેસર ચલણમાં છે.

  • હોમ
  • બિઝનેસ
  • 10 રૂપિયાના સિક્કાને લઈને રિઝર્વ બેંકે કર્યો મોટો ખુલાસો, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.