✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

એકથી વધારે Jioના ફ્રી ફોન લેવા હોય તો આ રીતે કરો રજિસ્ટ્રેશન, જાણો પ્રક્રિયા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Aug 2017 08:22 AM (IST)
1

આ ફોન 22 ઇન્ડિયન લેગ્વેજને સપોર્ટ કરશે. આ ફોન વૉઇસ કમાન્ડ પણ સપોર્ટ કરશે. આ ફોનમાં રિલાયન્સ જિઓની જિઓમ્યૂઝિક, જિઓ સિનેમા અને જિઓટીવી જેવી એપ પહેલાથી ઇન્સ્ટૉલ્ડ હશે. એવા રિપોર્ટ્સ પણ આવ્યા છે કે જિઓના આ 4જી ફોન બે મૉડલમાં લૉન્ચ કરવામાં આવશે. જિઓના ફિચર ફોનનું એક મૉડલ ક્વાલકૉમના મોબાઇલ પ્લેટફોર્મની સાથે આવશે અને બીજુ મૉડલ સ્પેક્ટ્રમના પ્રૉસેસરની સાથે આવશે.

2

જિઓના ફિચર ફોનામાં 2.4 ઇંચની ક્યૂવીજીએ ડિસ્પ્લે આપવામાં આવી છે, આમાં ન્યૂમેરિક કી-પેડની સાથે 4 નેવિગેશન બટન છે. આમાં માઇક્રોએસડી કાર્ડ સ્લૉટ પણ મળશે. ફોનમાં રિયર કેમેરા, ટૉર્ચ લાઇટ અને એફએમ રેડિયો પણ મળશે. આમાં બ્લૂટૂથ પણ આપવામાં આવ્યું છે.

3

જિઓના ફિચર ફોનને ફ્રીમાં આપવામાં આવશે, કંપની 1,500 રૂપિયા સિક્યૂરિટી ડિપૉઝિટ રૂપે જમા કરી રહી છે, જેને 3 વર્ષ પછી રિફંડ કરી દેવામાં આવશે. આ રીતે ફોન ફ્રીમાં મળી જશે. આ ફોનની સાથે વૉઇસ કૉલ જિંદગીભર ફ્રી રહેશે. 153 રૂપિયાના રિચાર્જમાં તે બધી સુવિધાઓ મળશે જે 309 રૂપિયાના રિચાર્જમાં મળે છે.

4

એકથી વધારે ફોન બુક કરવા માટે તમારે બિઝનેસ ઓપ્શન સિલેક્ટ કરવો પડશે, આમાં જેના નામથી ફોન લેવો છે તેનું નામ, કંપનીનું નામ, પીન નંબર, ઇમેલ આઇડી, મોબાઇલ નંબર અને કેટલા ફોન લેવા માગો છે તે, આ બધી ડિટેલ ભરવી પડશે. આ બધી ડિટેલ ભર્યા પછી સબમીટ પર ક્લિક કરવું પડશે, ત્યારપછી તમારું રજિસ્ટ્રેશન થઇ જશે.

5

નવી દિલ્હીઃ જિઓ 4જી ફીચર ફોન લેવા માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફોન લેવા માટે તમારે માત્ર 1500 રૂપિયા ડિપોઝિટ જમા કરાવવી પડશે. એક વખત રજિસ્ટ્રેશન કરવા પર માત્ર એક જ ફોન મળશે પરંતુ કેટલાક લોકો એકથી વધારે ફોન લેવા માગતા હોય તો તેના માટે પ્રોસેસ થોડી અલગ છે. ફોનનું પ્રી-બુકિંગ 24 ઓગસ્ટથી શરૂ થઇ જશે, જ્યારે ડિલીવરી સપ્ટેમ્બરમાં શરૂ થશે. જોકે આનું રજિસ્ટ્રેશન અત્યારે ચાલી રહ્યું છે. અહીં અમે બતાવી રહ્યાં છીએ jioના એકથી વધારે ફોન બુક કરવાની પ્રૉસેસ.

6

જિઓના ફિચર ફોનની 15 ઓગસ્ટથી ટેસ્ટિંગ શરૂ થઇ જશે, આ ફોનના પ્રી-બુકિંગનું www.jio.com પર રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે. જેને માત્ર એક ફોન બુક કરવો છે તેને કંપનીની સાઇટ પર પોતાનું નામ, ઇમેલ આઇડી, ફોન નંબર અને પીન નંબરની માહિતી આપવી પડશે. એકથી વધારે ફોન બુક કરવા હોય તો તેની પ્રૉસેસ અલગ છે.

7

આ માટે તમે જિઓની સાઇટ પર જશો તો કીપ મી પૉસ્ટેડ લખેલું આવશે, ત્યારબાદ તેના પર ક્લિક કરશો તો એક રજિસ્ટ્રેશન ફોર્મ ખુલશે. ફોર્મમાં બે ઓપ્શન આપવામાં આવેલા છે. એક પર્સનલ માટે અને બીજો બિઝનેસ માટે.

  • હોમ
  • બિઝનેસ
  • એકથી વધારે Jioના ફ્રી ફોન લેવા હોય તો આ રીતે કરો રજિસ્ટ્રેશન, જાણો પ્રક્રિયા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.