ટોચના કયા ગુજરાતી બિઝનેસમેન ગુજરાતમાં શરૂ કરશે ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ, કઈ મોટી કંપનીઓને આપશે ટક્કર? જાણો વિગત
પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી (પીડીપીયુ)માં હાલ 5 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ યુનિવર્સિટીના વધુ વિકાસ માટે રિલાયન્સ 150 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજીઓ અને રિલાયન્સ રિટેલ મળીને ઈ-કોમર્સનું નવું પ્લેટફોર્મ ઉભું કરશે. જેનો લાભ ગુજરાતના 12 લાખ નાના વેપારીઓ અને દુકાદારોને મળશે. ડિજીટલ ટેક્નોલોજીની ક્ષમતાઓનો ઉપયોગ કરીને આવનારા દિવસોમાં રિલાયન્સ ફાઉન્ડેશન સફળતાની ગાથાઓમાં સતત વધારો કરશે.
હવે જીઓનું નેટવર્ક 5જી માટે સંપૂર્ણપણે તૈયાર છે. આગામી વર્ષોમાં ડિજીટલ કનેક્ટીવીટીમાં ગુજરાત અગ્રેસર રહેશે. માત્ર સ્માર્ટ સિટી નહીં પણ સ્માર્ટ વિલેજ માટે રિલાયન્સે કટિબદ્ધતા વ્યક્ત કરી છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL) અગામી દિવસોમાં તેનું ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ ગુજરાતમાં શરૂ કરશે. જેમાં 1.2 મિલિયન રિટેલર્સ અને સ્ટોર ઓનર્સ( દુકાનદારો) પણ હશે. કંપની આ પ્લાનથી એમઝોન ડોટકોમ ઈન્ક અને વોલમાર્ટ ઈન્કના ફ્લિપકાર્ટને ટક્કર આપશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -