✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Reliance Jioએ રજૂ કરી 'બાય વન ગેટ વન' ઓફર, તમને થશે આ ફાયદો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Mar 2017 07:38 AM (IST)
1

જિયોએ નોન પ્રાઈમ મેમ્બર્સ માટે પણ 303 રૂપિયાનો પ્લાન રજૂ કર્યો છે. તેમાં 2.5 જીબીનો 4જી ડેટા મળશે. તેમા પણ અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે.

2

99 રૂપિયામાં પ્રાઈમ મેમ્બરશિપ લઈ શકાય છે, જેમાં રિલાયન્સ જિયોની હેપ્પી ન્યૂ યર ઓફર આવતા એક વર્ષ સુધી માત્ર 303 રૂપિયા પ્રતિ માસમાં મળતી રહેશે. હેપ્પી ન્યૂ યર ઓફરમાં અનલિમિટેડ ડેટા અને કોલિંગની સુવિધા છે, જોકે તેમાંથી 28 જીબી ડેટાની 4જી સ્પીડ પર મળશે. દરરોજની 1જીબી 4જી ડેટાની લિમિટ રાખવામાં આવી છે.

3

303 રૂપિયાવાળા પ્લાની સાથે રિલાયન્સ જિયોએ 499 રૂપિયા અને તેની ઉપરના રિચાર્જ માટે ફ્રી એડઓન ઓફર રજૂ કરી છે. તે અંતર્ગત 499 રૂપિયાથી વધારાનું રિચાર્જ કરાવવા પર રિલાયન્સ જિયો તરફથી વધારાનો 10 જીબી ડેટા આપવામાં આવશે. કંપની દ્વારા જારી કરવામાં આવેલ રેટ લિસ્ટ અનુસાર 10 જીબી ડેટા પેકની કિંમત 301 રૂપિયા છે. આ ઓફર અંતર્ગત આ પેક ફ્રીમાં મળી રહ્યું છે.

4

આ ઓફર એવા પ્રીપેડ ગ્રાહકો માટે છે, જેણે પ્રાઈમ મેમ્બરશિપને સબ્સક્રાઈબ કર્યો છે. આવા ગ્રાહક જો 303 રૂપિયાનું રિચાર્જ કરાવે છે તો તેની સાથે જ 201 રૂપિયાનો એડ ઓન પેક ફ્રીમાં આપવામાં આવશે. 201 રૂપિયાવાળા એડ ઓન પેકનો મતલબ છે કે, ગ્રાહકને 28 દિવસની વેલિડિટીવાળા પેકની સાથે 5 જીબી વધારાનો ડેટા આપવામાં આવશે.

5

નવી દિલ્હીઃ મુકેશ અંબાણીની કંપની Reliance Jioએ પોતાની પ્રાઈમ સર્વિસ બાદ એક વધુ ધમાકેદાર ઓફર આપી છે. કંપનીએ રેગ્યુલર યૂજેસ ઉપરાંત વધારાના ડેટાની ઓફર કરી છે. કંપનીએ તેને બાય વન ગેટ વન ઓફર નામ આપ્યું છે.

  • હોમ
  • બિઝનેસ
  • Reliance Jioએ રજૂ કરી 'બાય વન ગેટ વન' ઓફર, તમને થશે આ ફાયદો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.