રિલાયન્સ Jioને ટક્કર આપવા વોડાફોન, એરટેલ બાદ હવે એરસેલ લાવી આ ઓફર, જાણો
હાલમાં જ મુકેશ અંબાણીની આગેવાનીવાળી રિલાયન્સ જિયોએ જાહેરાત કરી હતી કે તેના હાલના અને નવા ગ્રાહકો આગામી 31 માર્ચ 2017 સુધી ફ્રી ડેટા અને કોલિંગનો લાભ લઈ શકશે. પહેલા આ યોજના 31 ડિસેમ્બર સુધીની હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેવી જ રીતે અન્ય આરસી 14 ઓફર અંતર્ગત ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગ (લોકલ અને એસટીડી)ની સુવિધા એક દિવસ માટે મળશે.
એરસેલે પોતાના ગ્રાહકો માટે બે નવી ઓફર રજૂ કરી છે જે અંતર્ગત યૂઝર્સને અનલિમિટેડ ડેટા અને તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ સુવિધા મળશે. કંપની અનુસાર આરસી 249 ઓફર અંતર્ગત યૂઝર્સને તમામ નેટવર્કપર અનલિમિટેડ કોલ (લોકલ-એસટીડી)ની સથે અનલિમિટેડ 2જી ડેટા મળશે. સાથે જ 4જી ગ્રાહકોને 1.5 જીબી વધારાનો 4જી ડેટા પણ મળશે.
નવી દિલ્હીઃ ટેલિકોમ કંપનીઓ વચ્ચે ચાલી રહેલ સ્પર્ધામાં ગ્રાહકોને ફાયદો જ ફાયદો થઈ રહ્યો છે. રિલાયન્સ જિયોને ટક્કર આવા માટે એરટેલ, વોડાફોન બાદ હવે એરસેલ પણ પોતાના ગ્રાહકોને માટે એક ખાસ ઓફર લઈને આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -