Jioને ટક્કર આપવા આ કંપનીએ લોન્ચ કર્યો ધમાકેદાર પ્લાન, માત્ર 21 રૂપિયામાં આપી રહી છે અનલિમિટેડ ડેટા પ્લાન
આ પ્લાનમાં 15 દિવસની વેલિડિટી સાથે 200 એમબી ડેટા મળે છે. જ્યારે 90 દિવસ માટે લોકલ અને એસટીડી કોલ્સ રેટ 1.2 પૈસા પ્રતિ મિનિટ થઈ જશે.
આ પ્લાનમાં કોલ રેટ સસ્તા થઈ જશે. જેમાં યુઝર્સને લોકલ-એસટીડી કોલ્સ 30 પૈસા પ્રતિ મિનિટ ચાર્જ લગાશે. આ પેકની વેલિડિટી 56 દિવસની છે.
આ પ્લાનમાં યુઝર્સને 7 દિવસની વેલિડિટી સાથે 4GB 3G/4G ડેટા આપવામાં આવે છે. આ લાભ યુઝર્સ ત્યારે જ મેળવી શકે છે જ્યારે તેમનું સિમ 4G અપગ્રેડ હશે.
વોડાફોનના આ પેકમાં યુઝર્સને 3G/4G ઈન્ટરનેટ ડેટા મળશે. આ પ્લાનની વેલિડિટી એક દિવસની છે. આ પ્લાનમાં યુઝર્સને એક કલાક માટે અનલિમિટેડ ડેટા મળશે. આ સાથે કોઈ ટોકટાઈમ નહીં મળે.
નવી દિલ્હીઃ Reliance Jioના સસ્તા દરે ઇન્ટરનેટ ઉપલબ્ધ કરાવ્યા બાદથી જ ટેલિકોમ સેક્ટરમાં અન્ય કંપનીઓ ઓછી કિંમત પર યૂઝર્સને ઇન્ટરનેટ ઉપલબ્ધ કરાવી રહી છે. આ જ ક્રમમાં વોડાફોન 21 રૂપિયાનો ઇન્ટરનેટ પ્લાન બજારમાં લઈને આવ્યું છે.