જો તમે Jio પ્રાઈમ મેમ્બરશિપ નહીં લો તો તમારે કેટલા રૂપિયા ચૂકવવા પડશે, જાણો
પોસ્ટ પેઈડ પ્લાન
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોસ્ટ પેઈડ પ્લાન
પોસ્ટ પેઈડ પ્લાન
પ્રી-પેઈડ પ્લાન
પ્રી-પેઈડ પ્લાન
પ્રી-પેઈડ પ્લાન
પ્રી-પેઈડ પ્લાન
પ્રી-પેઈડ પ્લાન
પ્રી-પેઈડ પ્લાન
પ્રી-પેઈડ પ્લાન
પ્રી-પેઈડ પ્લાન
પ્રી-પેઈડ પ્લાન
રિલાયન્સ જિઓએ પ્રાઇમ મેમ્બરશિપની પ્રૉસેસ શરૂ કરવાની સાથે જ નવા ટેરિફ પ્લાનની ડિટેલ પણ શેર કરી દીધી છે. આ ટેરિફ પ્લાન 303 રૂપિયાની સાથે 499 રૂપિયા અને 999 રૂપિયાના પણ છે. આ બધા પ્લાન મેમ્બરશિપ લેવા વાળા યૂઝર્સની સાથે એવા યૂઝર્સ માટે પણ હશે જે મેમ્બરશિપ નથી લેતા, પણ વધારે ફાયદો મેમ્બરશિપ લેનારા યૂઝર્સને મળશે. આગળની સ્લાઇડ્સમાં વાંચો આ ટેરિફ પ્લાનથી પ્રાઇમ મેમ્બરશિપ લેવાવાળા યૂઝર્સને શું લાભ થશે.
નવી દિલ્હીઃ Reliance Jioના ગ્રાહકો માટે સારા સમાચાર છે. Jioએ પોતાના પ્રાઈમ મેમ્બરશિપ પ્લાનમાં 9 અન્ય નવા વિકલ્પ આપ્યા છે. કંપનીની વેબસાઈટ પર આપવામાં આવે પ્લાન અનુસાર માત્ર 99 રૂપિયા આપીને પ્રાઈમ મેમ્બરશિપ લઈ રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. ત્યાર બાદ ગ્રાહક પોતાની જરૂરત અનુસાર પ્લાનની પસંદગી કરી શકે છે. કંપનીએ 19 લઈને 9999 રૂપિયા સુધીની પ્લાન રજૂ કર્યા છે. જેમાંથી 10 પ્રીપેઈડ પ્લાન છે જ્યારે 3 પોસ્ટ પેઈડ પ્લાન છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -